________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનય દ્રજી મહારાજ જન્મશતાાઉદ સ્મૃતિય
સંયમપંથની સાધના ક્રમે સંવેગવંતી થાય છે... જીવન જીતી ૦ - ૧૦ - ત્યાગી જીવનની પ્રોઢદશાએ, બિરુદ ધર્યું “સંતશિષ્ય રે... જીવન જીવી સંઘ-સ્વજન ને આત્મસેવાથી, ઉજજવળ બને છે. ભવિષ્ય છે.... જીવન જીતી ૦ - ૧૧ - “સર્વ - ધર્મ - સમભાવી “કવિ” અને “પંડિત’ થયા વિખ્યાત રે... જીવન જીવી ૦ જૈન જૈનેતર વર્ગમાં, “નિજસાધુ” રૂપે પ્રખ્યાત રે.... જીવન જીતી ૦ – ૧૨ - સેવા અને પુરુષાર્થ તણાં, ફળ મીઠું – મધુરાં ખાસ રે... જીવન જીવી , ‘ચિત્ત પ્રસન્ન અને વારસો, અને બીજા “સૌભાર્ચ વિલાસ રે... જીવન જીતી – ૧૩ - વર્ષો વીત્યા કર્મયગમાં, સંતસેવા ને સંધમાં સુધાર રે.... જીવન જીવી ૦ જ્ઞાને અનુભવે સ્થિર થયા, પછી ધ્યાનયોગને જયકાર રે... જીવન જીતી ૦ - ૧૪ – ચેસઠ વર્ષની દીક્ષા પર્યાયથી, સમૃદ્ધ થયે પરિવાર રે... જીવન જીવી ૦ શિવે – ભકત – અનુરાગી મંડળમાં, વળે તે પ્રેમ – પસાર રે... જીવન જીતી ૦ - ૧૫ - નેવાસી વર્ષની બુઝર્ગ વયમાં, દેખાતે આત્મને ઉલાસ રે... જીવન જીવી ૦ ઉત્સાહ અને આશા અનેરી, પ્રજ્ઞા વિજ્ઞાનને વિલાસ રે... જીવન જીતી ૦ - ૧૬ - સંવત બે હજાર ને એકવીસમાં, માગસર વદ ને નેમ રે.... જીવન જીવી ૦ જીવન દીવડે બુઝાઈ ગયે, રવિની રાત નિજ ભેમ રે... જીવન જીતી ૦ - ૧૭ - અંધકાર પડદે પડી ગયે, (ને) હાહાકાર થયે ચિત્કાર રે.... જીવન જીવી ૦ શેક શ્રદ્ધાંજલિ મહાપ્રવાહે કર્યો દિવ્યજીવન સત્કાર રે.... જીવન જીતી ૦ - ૧૮ - આજે અહીં છે, આજે અહીં છે, (એ) નિત્યજીવનને વાસ રે... જીવન જીવી ૦. જીવી ગયા તે મહાપુરુષની, પૂરવી આપણે આશ રે.... જીવન જીતી ૦ – ૧૯ - અહો! ગુરુદેવ! આપના, કહો શાં શાં કરું સન્માન રે... જીવન જીવી ૦ ચરણકમળ રજ બની રહે તે ય ઓછા રહે અરમાન રે... જીવન જીતી ૦ – ૨૦ - સંયમભર્યા રૂડા ત્યાગી જીવનમાં, વીરને એ અવતાર રે... જીવન જીવી ૦ ‘ચિત્તચંદ્ર' સર્વ સાથે મળી, બેલે સદગુરુને જ્યકાર રે.... જીવન જીતી ૦- ૨૧
વિરહાં જલિ
(રાગ – અપૂર્વ અવસર એ ૧) દુષ્ટ દૈવ વિકરાળ કાળ હું શું કર્યું? હતું જેહ જિનશાસનનું શુભ રત્ન જે; ઝૂંટવી લીધું તેહ અ ચા ન ક હાથથી, હવે ન લાધે કરતાં કટિ પ્રયત્ન જે... દુષ્ટ ૦ – ૧ જેના દિલને દરિયાની ઉપમા દઉં ! પણ રદિયે માઝા મૂકે કેકવાર જે; જેને હિયે મૂકી નહિ માઝા કદી, રહી નયનકાઠે નિત અમીરસ ધાર જે...દુષ્ટ ૦ – ૨ ચંદ્રકળા પુનમથી મુખથી જ કહું, તે મહામુનિનું વદન અતિ શરમાય છે; કારણ વદમાં શશીનું તેજ ઘટી જતું, ‘નાનચંદ્ર મુખ તેજ ઘટે ન કરાય . દુષ્ટ ૦ ૩ સૌરભ નમ્રપણાની રંગ સુ કંઠને બુદ્ધિ પુષ્પ ગુલાબ અખંડિત પાસ જે; અનુભવવૃદ્ધ શરીર પણ વૃદ્ધ ભલે થયું, મૃત્યુ લગી ઝીલ્ય છે જ્ઞાન–પ્રકાશ જો..દુષ્ટ ૦ – ૪ સ્વ-પર કોયનાં કાર્યો કીધાં હોંશથી, ધર્મદષ્ટિના વેર્યા બીજ અ પ જે; સંપ્રદાય ને વિશ્વ વિશાળ સમાજને, રંગ લગાડયે રાષ્ટ્રભક્તિ રસધાર જે..... દુષ્ટ ૦ - ૫
ભાવાંજલિ
[૧૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org