________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
(ઢબ - ઉપર મુજબ)
માને માને કે આજ ગુરૂ આવી ગયા (૨) માને માને કે ગુરૂજી પધારી ગયા (૨) મારા ચિત્તમંદિરને એ જા વી ક યા (૨) – માને શાંતભાવે એકલા પળપળ પ્રતીક્ષા મેં કરી (૨) સંતશિર્થે આજ મારા ભાવમાં ભરતી કરી (૨) – માને
(ઢબ-સુધારસે ભરપૂર શ્રી વીતરાગી.) દીઠા મેં દેવના દિદાર આજ મારા મનમાં વસેલા દીઠા ગુરૂદેવના દિદાર આજ મારા મનમાં વસેલા
મનમાં વસેલા ને હૃદયે રસેલા... દીઠા સંત” સ્વરૂપે સાગર વિશાળ છે (૨) શિષ્ય સ્વભાવે રસાળ. આજ મારા
મનમાં રમેલા ને હદયે ગમેલા..... દીઠા
(ઢબ અબ તે મેરા રામનામ) આજ મારા ભવનમાં છે દેવને ઉતારે દેવને ઉતાર– ગુરૂદેવને ઉતા રે..... આજ૦ નજર ભરી નીરખી લીધું, એ જ લાભ મારે (૨) દર્શન વિશુદ્ધ થયે, મટે છે મુંઝારે (૨) આજ માર્ગ કે કુમાર્ગને સુસ્પષ્ટ દેખનારે (૨) આજ જ્ઞાનચંદ્રના પ્રકાશને ઉજાશ (૨) નિજ સ્વરૂપ રમણતાને પ્રગટ છે સિતારે (૨) સંતશિષ્ય ચિત્તની પ્રસન્નતા પ્રસારે (૨) આજ
આજ
(૮) (ઢબ-રામ છે (૩) રે અંતરઘટમાં એ રામ છે.) થાય છે(૩) રે ગુરુદેવનું સ્મરણ એમ થાય છે. આવી આવીને સરી જાય છે રે...ગુરુદેવનું સ્મરણ હરતાં ને ફરતાં ઊઠતાં ને બેસતાં (૨)
ઝાંખી નિરંતર થાય છે રે....ગુરુદેવનું ૦ – ૧ નેણામાં નેહ ભર્યો દિલ દરિયાવ છે (૨)
ભાલે વિશાળતા છવાય છે રે...ગુરુદેવનું ૦ – ૨ વાણુ મધુરી છે સ્વરે મઢેલી (૨)
વંદના
[૧૨૩].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org