SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ સંપુટને પત્રસંચય અને કર્મને અર્થ મષિ તથા લેખન કર્યો છે, અને પિત્થારા અથવા પિત્થકાર શબ્દનો અર્થ પુસ્તક દ્વારા આજીવિકા ચલાવનાર-એ કર્યો છે. આગમ સાહિત્ય સિવાય બૈદ્ધ અને વૈદિક વાસ્મયમાં પણ લેખનકળાનું વર્ણન ઉપલબ્ધ થાય છે. ઈતિહાસ આ વાતને સાક્ષી છે. સિકન્દરના સેનાપતિ નિઆક પિતાની ભારતયાત્રાના સંસ્મરણમાં લખ્યું છે કે ભારતવાસી લોકો કાગળ બનાવતા હતા. ઈસ્વીસનની બીજી શતાબ્દિમાં લખવા માટે તાડપત્ર અને એથી શતાબ્દિમાં ભોજપત્રને ઉપયોગ કરવામાં આવતું હતું. વર્તમાનમાં ઈશની પાંચમી શતાબ્દિમાં લખાયેલા પાનાંઓ પણ ઉપલબ્ધ થાય છે. જે આ વિવેચનને તાત્પર્યાર્થ એ છે કે લેખનકળાને પ્રચાર ભારતમાં પ્રાચીનકાળથી થયેલો હતો પરંતુ આ વાત નકારી શકાતી નથી કે તે વખતે આગમ-સાહિત્યને લખવાની પરંપરા ન હતી, પરંતુ આગમને મોઢે રાખવામાં આવતા હતા. જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે પરંપરાઓમાં આજ પદધતિ હતી. તેથી જ ત્રણે પરંપરાઓમાં અનુક્રમે શ્રત, સુરં, અને શ્રતિ શબ્દનો પ્રયોગ આગમ માટે થતો રહ્યો છે. આગમ લેખન યુગ જૈન દષ્ટિએ ૧૪ પૂનું લેખનકાર્ય કદી પણ થયું જ નથી. તે બધાં લખવા માટે કેટલી સ્યાહીની અપેક્ષા હોય છે તેની ક૯૫ને અવશ્ય કરવામાં આવી છે. વીરનિર્વાણ ૯૨૭ થી ૮૪૦ માં જે મથુરા અને વલભીમાં સમેલન થયા, તે વખતે અગિયાર અને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે આરક્ષિત અનુગદ્વાર સૂત્રની રચના કરી. તેમાં દ્રવ્યથત માટે “પય–પત્યય-લિહિઅં”૫ શબ્દનો પ્રયોગ થયો છે. આથી પૂર્વે આગમ લખાયાનું પ્રમાણ પ્રાપ્ત થતું નથી. આથી આ અનુમાન કરી શકાય છે કે શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણની નવમી શતાબ્દિના અંતે આગમોના લેખનની પરંપરા ચાલી; પરંતુ આગમને લિપિબધ કરવાને સ્પષ્ટ સંકેત દેવર્ધિગણિ ક્ષમાશમણુના સમયથી મળે છે. આગમને લિપિબદ્ધ કર્યા પછી પણ એક માન્યતા એવી હતી કે શ્રમણ ન તે પોતાના હાથે પુસ્તક લખી શકતા હતા કે ન પિતાની સાથે રાખી શકતા હતા. કારણ કે એમ કરવામાં નીચેના દે લાગવાની સંભાવના રહે છે. (૧) અક્ષર વિ. લખવાથી કુંથુ વ. ત્રસ જીવની ઉત્પત્તિ અને હિંસા થાય છે તેથી પુસ્તક લખવું સંચમ વિરાધનાનું કારણ છે. જે (૨) પુસ્તકને એક ગામથી બીજે ગામ લઈ જતી વખતે ખભા છોલાઈ જાય છે અને ત્રણ-ઘા પડી જાય છે. ૩) તેમાં છિદ્ર પડી જતાં સમ્યક પ્રકારે તેમાં પ્રતિલેખન થઈ શકતી નથી. (૪) રસ્તામાં ચાલતાં વજન વધી જાય છે. (પ) કંથ વિ. ત્રસ જીવેનું આશ્રયસ્થાન હોવાથી અધિકરણ છે અથવા ચા૨ વ. ના ચોરી જવાથી અધિકરણ બની જાય છે. (૬) તીર્થકરોએ પુસ્તક નામની ઉપાધિ રાખવાની અનુમતિ નથી આપી. ૧. રાઇસ ડેવિસ, બુદ્ધિરટ ઇડિયા પૂ. ૧૦૮ ૨. ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ. ૨. ૫. અનુગાર શ્રત અધિકાર ૩૭. ૬. રાંઘ સં અપડિલેહા, ભારો અહિકરણમેવ વિદિનું સંકમણ પલિમંથે, પમાએ પરિકમ્મણ લિહણા-બૃહત્કલ્પ નિર્યુકિત ઉ. ૭૩ (ખ) પબ્લ્યુએસુ ઘેપ્પતએનું અસંજમે ભવડા દશવૈકાલિક ચૂણિ પૃ. ૨૧ (ગ) નનુ- પૂર્વ પુસ્તક નિરપેક્ષેવ સિતા તાદિવાનાડભ ત, સામ્પનું પુસ્તક- સંગ્રહ: ક્રિયતે સાધુસ્તિત, કર્થ સંપતિમંગતિ ? ઉચ્ચને . પુસ્તકગ્રહણ નુ કારણિક નનૈસગિકમ . અન્યથા તુ પુસ્તક ગ્રહણે ભૂયાં દોષા: પ્રતિપાદિતા:સતિ | --વિશેષ શતક ૩૯ આગમસાર દાહન Jain Education International ૧૫૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy