________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ બત્રીસ આગમ. ૧૧ અંગ ૧૨ ઉપાંગ ૪ મૂળસૂત્ર
૧૧ અંગ ૧ આચારાંગ ૧ ઔપપાતિક ૧ દશવૈકાલિક
૧૨ ઉપાંગ ૨ સૂત્રકૃતાંગ ૨ રાજપ્રશ્નીય ૨ ઉત્તરાધ્યયન
જ મૂળ સૂત્ર ૩ સ્થાનાંગ ૩ જીવાભિગમ
૩ અનુગદ્વાર
૪ સમવાયાંગ
૪ પ્રજ્ઞા પના
૪ નન્દી
૧ આવશ્યક
૫ ભગવતી
કુલ ૩૨ સૂત્ર
૬ જ્ઞાતાધર્મકથા
૫ જે ખૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૬ ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૭ સૂર્યપ્રજ્ઞપ્તિ
૪ છેદસૂત્ર ૧ નિશીથ
૭ ઉપાસકદશા
૮ નિશ્યાવલિકા
૮ અન્નકૃતદશા ૯ અનુત્તરપપાતિકદશા
૨ વ્યવહાર
૩ બૃહત્ક૯૫
૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાક
૯ કલ્પાવર્તાસિકા ૧૦ પુપિકા ૧૧ પુષચૂલિકા ૧૨ વૃષ્ણિદશા
૪ દશાશ્રુત સ્કલ્પ
અને ૧ બત્રીસમું આવશ્યક
જૈન આગમની ભાષા
જૈન આગમોની મૂળભાષા અર્ધમાગધી છે, જેને સામાન્યપણે પ્રાકૃત પણ કહેવાય છે. સમવાયાંગ અને પપાતિક સૂત્રના અભિમતાનુસાર બધા તીર્થકરે અર્ધમાગધી ભાષામાં જ ઉપદેશ આપે છે, કારણકે ચારિત્રધર્મની આરાધના તથા સાધના કરનાર મન્દબુદ્ધિ સ્ત્રી – પુરુષ ઉપર અનુગ્રહ કરીને સર્વજ્ઞ ભગવાન સિધાન્તની પ્રરૂપણુ જનસામાન્ય માટે સુબોધ પ્રાકૃતમાં કરે છે. આ દેવવાણી છે. દેવ આજ ભાષામાં બોલે છે.' આ ભાષામાં બોલનારને ભાષાર્ય પણ કહેવામાં આવ્યા છે. જિનદાસગણિ મહત્તર અર્ધમાગધીનો અર્થ એ રીતે કરે છે. પ્રથમ તે એ કે, આ ભાષા મગધના એક ભાગમાં બોલાતી હોવાથી અર્ધમાગધી કહેવાય છે. બીજુ કારણ અઢાર દેશી ભાષાઓનું સંમિશ્રણ
૧. પરાણમદ્ધમાગહ ભાસાનિયય હવાઇ સુd I ૨. ભગવં ચ અદ્ધમાગધીએ ભાસાએ ધમ્મમાઇકખઈ
નિશીથ ચૂણિ . - સમવાયાંગ સૂત્ર પૃ. ૬૦
૩. એણે સમણે ભગવે મહાવીરે કૃણિઅચ્છ રણ ભિભિસાર પુત્તસ્સ અદ્ધમાગધીએ ભાસાએ ભાઇ... સાવિયણે અદ્ધમાગધી ભાસા તેસિં સલ્વેસિ અપણે સભાસાએ પરિમાણેણં પરિણમઇ .
–ઔપપાતિક સૂત્ર ૪. બાલ- સ્ત્રી મન્દ મૂર્ખણાં નૃણા ચારિત્રકાંક્ષિણામા અનુગ્રહાર્થ સર્વજ્ઞ: સિદ્ધાન્ત : પ્રાકૃત કૃત : ! – દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ /
૫. ગાયમા ! દેવાણં અદ્ધમાગીએ ભાસાએ ભાસંતિ, સા વિયણે અદ્ધમાગણી ભાસા ભાસિજજમણી વિસિરાઇ ! –ભગવતી સૂત્ર પ-૪-૨૦
૬. ભાસારિયા જેણે અદ્ધમાગણીએ ભાસાએ ભાસંતિ |
--પ્રજ્ઞાપના સૂત્ર ૧–દર છે. ૧૬
૧૫૪ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal use only
.