SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ડૉ. સારપેન્દિર, ડૉ. ગ્યારીનેર અને પ્રાસર પટવન આદિના અભિપ્રાય એ છે કે આ આગમામાં ભગવાન મહાવીરના મૂળ શબ્દોના સંગ્રહ છે. તેથી તેમને મૂળસૂત્ર કહ્યાં છે. પરન્તુ તેમનુ આ ધન પણ યુકિત યુક્ત પ્રતીત થતુ નથી; કેમકે ભગવાન મહાવીરના મૂળ શબ્દોને કારણેજ કોઇ આગમને મૂળસૂત્ર માનવામાં આવે તે સર્વપ્રથમ ચારાંગના પ્રથમ અંતકન્યને ‘મૂળ માનવુ" જોઈએ, કારણ કે તે જ સર્વથી વધુ પ્રાચીન ભગવાન મહાવીરના મૂળ શબ્દેનુ સકલન છે, અમારી માન્યતા પ્રમાણે જે આગમે!માં મુખ્ય રૂપથી શ્રમણુના આચાર સંબંધી મૂળ ગુણુ, મહા વ્રત, સમિતિ, ગુપ્તિ આદિનું નિરૂપણ છે અને જે ક્ષમણુ બનચર્યામાં મૂળ રૂપથી સહાયક બને છે અને જે આગમાનું અધ્યયન શ્રમો માટે સર્વપ્રથમ અપેક્ષિત છે તેમને ફળસૂત્ર કહેવામાં આવ્યા છે. અમારા આ ધનની પુષ્ટિ આ વાતથી પન્નુ થાય છે કે પૃકાળમાં આગમનું અધ્યયન આચારાંગથી પ્રારંભ થતું હતું. જ્યારે દશવૈકાલિક સૂત્રનું નિર્માણ થયું ત્યારથી સર્વપ્રથમ દશવૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું. અને ત્યારપછી ઉત્તરાધ્યયન વિ. સૂત્રો જણાવવાનો ક્રમ પ્રચિલત થયા. પહેલાં આચારાંગના ‘દાસ પરિક્ષા” નામના પ્રથમ અધ્યયનશ્રી શિષ્યની (શૈક્ષ) ઉપસ્થાપના કરવામાં આવતી, પરન્તુ દશવૈકાલિકની રચના થયા પછી તેના ચેથા ધ્યયનથી ઉપસ્થાપના કરાવવાની રૂઆત થઇ,‘ મૂળ સૂત્રોની સંખ્યાના સબંધમાં પણ મતકય નથી. સમયથુનગીએ (૧) દલૈકાલિક (૨) આનિર્યુક્તિ (૩) પિનિર્યુકિત અને (૪) ઉત્તરાધ્યયન મા ચાર મૂળસૂત્રો માન્યા છે. હું ભાવપ્રસવસૂરિએ (૧) ઉત્તરાધ્યયન (૨) આવશ્યક (૩) પિડનિયુકિત - ઓઘનિયુકિત અને (૪) વૈકાલિક મા ચાર મૂળસૂત્ર માન્યા છે. પ્રા. દેવર અને પ્રા. 1લર (૧) ઉત્તરાધ્યયન (૨) આવશ્યક અને (૩) દશવૈકાલિક ને મૂળસૂત્ર કહ્યાં છે. 1. The Uttradhyayana Sukra – Page 32. In the Buddhista work Mahavyutpatti 245, 1265 Mulgrantha seems to mean original text that is the words of Buddha himself. Consequently there can be no doubt whatsoever that the Jains too may have used Mula in the sense of 'Original Text' and perhaps not so much in opposition to the later abridgements and commentaries as merely to denote actual words of Mahavira himself. ૨ લ, રિલિયિન ૬ જૈન પુ. ૭૯ (La Religion the Jain) Page 79, The word Mul-Sutra is translated as trates originaux. 3. A Study; Page 16. We find however the word Mula often used in the sense of "original Text" and it is but reasonable to hold that the word Mula appearing in the expression Mula-Sutra has got the same sense. Thus the term Mulasutra would mean the "Original Text" i.e. "The text containing the original words of Mahavira (as received directly from his mouth)." And as a matter of fact we find that the style of Mula Sutras No. 183. (ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ) as sufficiently ancient to justify the claim made in their favour by original title, that they present and preserve original words of Mahavir. The Dashvaikalika Sutra - પારસ ઇ રિ, ઉત્તરાણા તું રસ પુછ્યું શું દર્શાર્વેષાલિગ વરિ પણ કિં તેને હોધતી ઉં।। પારભાર શક ૩, ગા. ૧૭૬ સંશોધક મુનિ માણક, પ્રકા. વકીલ કેશવલાલ પ્રેમચંદ, ભાવનગર) ૫ પૃથ્વ અત્યપરિણા, અધીય પઢિયાઈ હોઈ હવટવા જવા કિ ચા હૈં ન કનું ઉઠવા | । વ્યવહારભાષ્ય ઉર્દૂ. ૩ ગા. ૧૭૪ ૬ સમાચારીશતક ૭ ઉત્તરાધ્યયન અથ આગમસાર દેહન Jain Education International - આવશ્યક - ઈતિ વારિ વાણિ – પિડનિર્યુકિત તથા આધનિર્યુકિત - દશવૈકાલિક જૈનધર્મ વરસ્તોત્ર ૨ શ્લો. ૩૦ ની સ્વોપક્ષવૃતિ (લેખક: ભાવપ્રભસૂરિ, પ્રકા. ઝવેરી જીવનમંદ્ર) For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy