________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અનુગ -
આર્યવજ પછી આર્યરક્ષિત આવે છે. તેમના ગુરુનું નામ “આચાર્ય તસલિ પુત્ર” હતું. આર્ય રક્ષિત નવ પૂર્વ અને દસમાં પૂર્વના ૨૪ યવિકના જ્ઞાતા હતા. તેમણે સર્વ પ્રથમ અનુગો અનુસાર બધા આગમોને ચાર ભાગોમાં વિભકત કર્યા. (૧) ચરણ કરણાનુગ – કલિકત, મહાકલ્પ, છેદકૃત આદિ. (૨) ધર્મકથાનુગ - ત્રષિભાષિત, ઉત્તરાધ્યયન આદિ. (૩) ગણિતાનુગ - સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ (૪) દ્રવ્યાનુગ – દષ્ટિવાદ આદિ
વિષય સામ્યતાની દૃષ્ટિથી પ્રસ્તુત વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વ્યાખ્યાક્રમની દષ્ટિએ આગમના બે રૂપ બને છે." (૧) અપૃથકત્વાનુ ગ. (૨) પૃથકત્વાનુયોગ.
આર્ય રક્ષિતથી પૂર્વે અપૃથકવાનુગનું પ્રચલન હતું. અપૃથકત્વાનુગમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા, ચરણ-કરણ, ધર્મ, ગણિત, અને દ્રવ્યની અપેક્ષાએ થતી હતી. આ વ્યાખ્યા અને કલિષ્ટ અને સ્મૃતિ સાપેક્ષ હતી. આર્ય રક્ષિતના ચાર મુખ્ય શિષ્યો હતા. – (૧) દુર્બલિકા પુષ્યમિત્ર (૨) ફુગુરક્ષિત (૩) વિધ્ય અને (૪) ગઠામાહિલ. આ ચાર શિષ્યોમાં વિધ્ય પ્રબળ મેઘાવી હતા. તેણે આચાર્યને નમ્ર નિવેદન કર્યું કે બધાની સાથે પાઠ આપતાં અત્યધિક વિલમ્બ થાય છે તેથી એવો પ્રબંધ કરો કે મને પાઠ તરતજ મળી જાય. આચાર્યના આદેશથી દુર્બલિકા પુષ્યમિત્રે તેને ભણાવવાની જવાબદારી પોતાના ઉપર લીધી. અધ્યયન કમ ચાલતું રહ્યો. સમયાભાવને લીધે દુર્બલિકા પુષ્યમિત્રે પિતાને સ્વાધ્યાયક્રમ વ્યવસ્થિતપણે જાળવી શક્યા નહીં. તેઓ નવમાં પૂર્વને ભૂલવા લાગ્યા તેથી આચાર્ય વિચાર્યું કે પ્રબળ પ્રતિભાસંપન્ન દુર્બલિકા પુષ્યમિત્રની પણ જ્યારે આ રિથતિ છે ત્યારે અ૫મેધાવી મુનિ કેવી રીતે યાદ રાખી શકશે?
ઉપર કહેલા કારણે આચાર્ય આર્યરક્ષિતે પૃથકત્વાનુગનું પ્રવર્તન કર્યું. ચાર અનુયોગની દષ્ટિએ તેમણે આગમનું વર્ગીકરણ પણ કર્યું.'
સૂત્રકૃતાંગ ચૂર્ણિના અભિમતાનુસાર અમૃથકવાનુયોગના સમયે પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા ચરણ-કરણ, ધર્મ, ગણિત અને દ્રવ્ય આદિ અનુયોગની દૃષ્ટિએ તેમજ સાત નયની દષ્ટિએ કરવામાં આવતી હતી, પરંતુ પૃથકવાનુગને સમયે ચારે અનુગોની વ્યાખ્યાઓ પૃથક – પૃથક કરવામાં આવતી.'
૧ પ્રભાવક ચરિત્ર: આર્યરક્ષિત ક ૮૨ - ૮૪. ૨ (ક) આવશ્યક નિર્યુકિત: ૩૬૩ – ૭૭૭, (ખ) વિશેષાવશ્યક ભાષ્ય: ૨૨૮૪ - ૨૨૯૫, (ગ) દશવૈકાલિક નિર્યુકિત ૩ ટીકા. ૩ મતો આયરિયેહિ દુમિપુજ્ઞમિનો તસ્સ વાયણાયરિઓ દિણ, તને સે કઇ વિ દિવસે વાયણ દાઉથ આયરિયમુઠ્ઠિ ભાગઇ મમ
વાયાં દંતસ્સ નાસતિ, જંચ સણગાયઘરે ના રુપેહિયું, અતો મમ અજઝરંતશ્લ નવમ પુલ્વે નાસિહિતિ તાહે આયરિયા ચિતતિ - ‘જઇ તાવ એયર્સ પ્રમેહવિક્સ એવમઝરંતરસ નાસઇ અનર્સ ગિરગઢ ચેવ.'
- અવશ્યકવૃતિ પૃ. ૩૦ ૪ અyહતે આરાઓગે ગરારિ દુવાર ઘાસઇ એગો . પહુરાપુએગકરણે તે અત્થા તએ, ઉ વૃશ્મિન્ના . દેવિંદ વંદિએહિ મહાભાવેહિ રખિઅજજેહિ ! જમ માજજ વિહરે અશુએગ તા કએ ચઉહા |
- આવશ્યક નિર્યુકિત ગા. ૭૭૩ - ૭૭૪. (ખ) ચતુર્વેકરિશ્ત્રાર્થો-ખ્યાને સાત કડપિ ન ક્ષમ: તોડનુયોગેશ્ચતુર: પાર્થયેન વ્યધાત પ્રભુ: છે
- અવશ્યક કથા ૧૭૪ ૫ જલ્થ એતે ચારિ અયોગા પિહખ્રિહ વકખાણિજ/તિ, પુહુના યોગે અપુહાગુજોગે, પણ જે એકેકેકકે સુત્ત એતેહિ ચઉહિ વિ આગેહિ સત્તહિ યહિ વખાણિજતિ !
- સૂત્રકૃત ચૂણિ પત્ર ૪
૧૪૪ Jain Education International
તવદર્શન
www.jainelibrary.org
For Private & Personal Use Only