________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સાહિત્યની નજરે
જૈન મુનિ સાંપ્રદાયિકતાના વાડા તાડી, સર્વધર્મ સમભાવનું નિરૂપણ કરે છે.
ભજનપદ પુષ્પિકા રચિયતા -- કવિવર્ય ૫૦ મહા॰ શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રાર્થનામંદિર : સ ંપાદક-કવિવર્ય ૫૦ મહા શ્રી નાનચંદ્રજી મહારાજ
કવિ અને ભજનક - બન્નેમાં કલ્પનાનું ઉડ્ડયન હાય છે પણ કવિનું ઉડ્ડયન અમર્યાદિત હોય છે અને ભજનિકનુ મર્યાદ્રિત. તેમાંય ભજનિક સાધુપુરુષ હાય છે ત્યારે તે એનું કલ્પનાઉડ્ડયન, એની વાણી, સચેટ છતાં વધુ સચમી અને છે. પાણ એ પાણ આઘીપાછી થઇ જાય તે વિના આપણે બહુ દોષ નહિ કાઢીએ પણ જેણે વૈરાગ્યના જ વાઘા સજ્યા હોય એવા ભકતકવિથી પ!ણ આઘીપાછી થઇ જાય તે પહેલાં તે એ ભકતકવિને - ભજનકને જ ડંખે. માનવ રસે અને માનવભાવેશમાં જયાં કવિને સૌંદર્યનાં દર્શન થાય ત્યાં ભજનકને મેાહના રંગ પણ ભાસે. કવિ અને સાધુના જીવનમાં જેટલે ફેર, એટલે જ ફેર એમના કવનમાં, કોઇ કાઇ વખતે તે કિવ અને ભજનિક અને સીધી લીટી ઉપર આવી જાય છે. આત્માને નાદ તે કિવમાંથી અને ભકતમાંથી એક સરખા શબ્દભાવનું સંગીત રેલાવે છે. પણ ભજનિકનાં ભજના મુખ્યત્વે આધ્યાત્મરસપ્રધાન હાય છે. મુનિશ્રી નાનચંદ્રજી મડ઼ારાજની આ ‘ભજનપદ્મ પુષ્પિકા'નાં પદો ઉપર વર્ણવ્યાં તેવાં આધ્યાત્મરસે રસેલાં છે.
આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા: સંપાદક – ૫૦ મહા૦ શ્રી નાનચંદ્રજી મહારાજ ઉપરના ત્રણે પુસ્તકાનું સાહિત્યની દૃષ્ટિએ અવલેાકન લે ઃ- ‘નિજમ’ – (‘ફૂ લછાખ’માંથી)
સગીતપ્રેમની સહાય
ભરપૂર આધ્યાત્મરસ ભયે હાવા છતાં એ પદેમાં જ્ઞાનની શુષ્કતા લગરીકે નથી. જનસમાજના ધર્મસંસ્કાર, જ્ઞાનસ'સ્કાર ઝીલી શકે એવાં એ સરળ અને હળવા છતાં રસગ'ભીર છે. ‘ ભજનપદ્મ પુષ્પિકા’ના પદોનુ સાફલ્ય તે એના રાગેને આભારી છે. અને રાગનુ સાક્ય મુનિશ્રીના પૂર્વસંસ્કારના સ ંગીતપ્રેમને આભારી છે. ૬૪ વષઁની ખખડધજ કાયાના ડેાલન સાથે મહારાજશ્રીના સ્વમુખથી જેણે જેણે એ રાગદારી વિવિધ પદે સાંભળ્યાં હશે અને ઉપરકત કથનમાં જરાયે અતિશકિત નહિ લાગે.
રાગ અને રસની મહારાજશ્રીએ વૈરાગ્યની કલાથી એવી સુંદર મિલાવટ કરી દીધી છે કે કેટલાક રાગે! ૫૦ વ પૂર્વેના નાટકમાંથી ઉપાડ્યા હેાવા છતાં એમાં રસની ઉચ્ચતાની ક્ષતિ થવા દીધી નથી. પ માંહેના ઘણા રાગે! નાટકમાંથી લીધેલા છે. પણ આ સ્થળે કહેવું જોઇએ કે તે દિવસનાં ભક્તિ, શૃંગાર, વીર કે કરુણુરસનાં નાટક આજની ક્ષુદ્રતાને નહાતાં પામ્યાં. પણ જીવનમાં ચારિત્ર્ય અને નીતિને મેધનારાં હતાં. આછકલાઇ તે એમાં હળવે હળવે ઉમેરાઇ છે. હજી યે કહેવાય છે કે ફલાણાના પુત્ર ભતૃહરિનું નાટક જોઈને ખાવે અની ચલ્યે ગયેા હતેા. એવી લેાકેાકિતએ માનીએ કે ન માનીએ પણ ભાવનગરના સાધુપુરુષ જેવા સ્ટેશન માસ્તર સ્વ. નગીનભાઇ તે કહેતા કે મારામાં જે કાંઈ હીલ્યું હતુ. તેને હડસેલવામાં નાટકાએ મહત્ત્વના ભાગ ભજવ્યેા છે.
સાહિત્યની નજરે
એ નાટકના રાગે! ઉપરાંત મહારાજશ્રીએ શાસ્ત્રીય રાગમાં પણ ઘણાં પદો રચ્યાં છે. પદોનુ એમનુ રચનાકૌશલ્ય તેના એક કવિ અને ગાયકનું જ છે. ભૈરવીના આલાપમાંથી વાઘેશ્રીમાં અને વાઘેશ્રીમાંથી તરત જ ભીમપલાસી કે આશાવરીમાં મહારાજશ્રી સહેલાઇથી જઇ શકે છે, એવી એમની સંગીત સાધના છે. એમાં ભળી છે ભકિતની નિળતા.
Jain Education International
For Private Personal Use Only
૨૧૩ www.jainelibrary.org