________________
પૂજ્ય ગુરૂદેવ ડવિય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અહીં સ્થિર કરીને ઠામ, નથી કેઈ રહેવાનું પુણ્ય - પાપત શું પરિણામ, સુખ- દુઃખે સહેવાનું છે. અહીં એહ જ શાણું સમજુ સાચા, ડાહ્યા ડહાપણદાર રે, પાણી પહેલાં પાળ રચીને, શોધે જનમને સાર રે.
નથી કે રહેવાનું .... અહીં.”
“કર્મની ગતિ ન્યારી રે ! કેઇએ નવ જય કબી; સનો ન્યાય સરખે રે, માટીમાં માટી જાય મળી. ઉગ્યાને આથમવું રે, જગત એમ રહ્યું છે જળી .. કર્મની”
જેવાં કરશે તેવાં પામશે રે, એ છે અચળ જગતને ન્યાય હો લાલ..જેવાં ?”
વળી કર્મના ફળરૂપે મૃત્યુની જેમ રોગ અને ઘડપણુ પણ આવશે જ. એટલે કવિશ્રી કહે છે –
“વફમાત્રમાં ઘૂજ વછૂટશે, ખૂટશે બળવીર્ય ખચિત;
નકકી નિત્ય નિત્ય ઘડપણ જ્યારે આવશે રે. જરા, જન્મ, મરણ બધાં જીવને, વેઠવાં પડે વારંવાર
કર્મો કરનારને ઘડપણ જ્યારે આવશે .. લાળ લીટ ને લવરી વધે ઘણી, જરામાં કરે વ્યાધિન જોર,
ત્યાં અંધારું ઘર, ઘડપણ જયારે આવશે .”
પૂર્વજન્મ-પુનર્જન્મ પૂર્વજન્મની દુઃખદ દશાની, વાત ગયે તું વિસારી; જાવું અને જરૂર જાણજે, પ્યારા પાય પસારી.
વાત મજાની એક સુણાવું. વાત મજાની એક સુણાવું અંતર રાખ ઉતારી; વખત લઈને વહાલા મારા, જો જે વિશેષ વિચારી.”
જન્મ – મૃત્યુ, કર્મ મુકતિ માટે કવિ, સાધુ, સંન્યાસી, ગૃહસ્થાશ્રમી સૌને માટે અંત લગી પુરુષાર્થનો માર્ગ બતાવે છે –
પુરુષાર્થવાદ પડવેથી પુરુષારથ કરીએ રે, નિજ ધ્યેયને ધ્યાનમાં ધરીએ રે; દુરજનિયાંથી દિલડામાં ડરીએ, સુણીને સુબોધ હૃદય સુધા રો રે. બીજે બીજ કમરનાં બાળે રે, ગાંઠે પાપની બોધથી ગાળે રે; વિશ્વપતિના તરફ ચિત્તવાળે, સુણીને સુબોધ હૃદય સુધારો રે.”
અર્પણ વિના તર્પણ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે “સંતશિષ્ય” સતા જગતમાં, સમજ વિણ સુખ થાય ના.”
૨૧૦ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only