________________
'પૂ6
Jana પ. નાનકજી મહારાજ જમાતાGિE 1
નાનચન્દ્રજી મહારાજ જનમશતાબિદ સ્મૃતિગ્રંથ
અંતરનું અંધારું
(ભજન - ધીરાના પદની ઢબ) અંતરનું અંધારું રે... અડચણ અનેક કરે; ગૂંચાણે ગૂંચવણમાં રે.. ઠેકાણસર કેમ કરે? ..અંતરનું ટેક
ખુશી થશે ખોટા વિષે, સત્યે ધ ન સ્વાદ;
દુશ્મનથી દિલ મેળવ્યું, પ્રગટયે દુષ્ટ પ્રમાદ. સમજાય પછી શાનું રે.. માથું ભલે પટકી મરે... અંતરનું૦ ૧
અરિ અંતરઘટમાં વસે, નિશ્ચય કરી નિવાસ;
ઘરનાને પરનાં ગણી, આખર થયે ઉદાસ. તૃષ્ણામાં તણુણે રે.. તારક વિના કેમ રે ... અંતરનું ૨
પરિહર હવે પ્રમાદને, આળસ તજી અજાણ;
બાજી આ ઘડી બે તણી, ખેળી લે તુજ ખાણ. સૂતે શું સોડ તાણી રે, હરામી તારા ધનને હરે... અંતરનું૦ ૩
પરવા તજ પામર તણી, સ્વાશ્રયને ગણું સાર;
કચરાથી કેરે રહે, તને સાંધી તાર. કસ્તુરી કાઢી નાંખી રે, ભેજામાં ડૂચા શાને ભરે? . અંતરનું૦ ૪
કરીએ એવા કામને, ધરીએ એવું ધ્યાન;
કરીએ એવા સ્થળ વિષે, ગતી એવું જ્ઞાન. ઉપાય એ આદરીએ રે, અકળાવું ન પડે આખરે..અંતરનું ૫
અણસમજુ ઊંઘી રહે, જાગે ચતુર સુજાણ;
પામે સુખ પુરુષારથે, એ છે પ્રગટ પ્રમાણ. સંતશિષ્ય સમજે રે, તે તો ભવનર તરે..અંતરનું
સમજે સે સુખ પાવે
(રાગ – આશાગેડી) સમજે સો સુખ પાવે, શાણા! સમજે સો સુખ પ્રવે..ટેક શાઅદષ્ટિ ગુરુબચન બિચારસે, ઘટ દીપક પ્રગટાવે.શાણા વહ દેખત હે હિતાહિતકે, અંતર ધ્યાન લગાવે...શાણુ બિના બિચાર કરત જો કારજ, અન્દા હો અથડાવે..શાણા સમજ બિના જે ઔષધ ખાવે, વહ મૂરખ મર જાવે...શાણા મીંચી નયન જે ચલે કુપથમેં, વહ નર ખતરા ખાવે...શાણા સંતશિષ્ય નર શાણું વહ, જે સમજ સમજ ગુણ ગાવે..શાણા
૧૪૨ Jain Education International
982 on Intermalionai
જીવનઝાંખી www.jainettbrary.org
For Private & Personal Use Only