SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ દોઈ આંખડી અલજઉધઈ, મોરઈ ચિત્તિ તોરું ધ્યાન, તુઝ નામ જીભ ન વીસરઈ, તોરા ગુણડા રે સુખ દિઈ કાંતિ. ૧૨ (સીમંધરસ્વામીલેખ) ધ્યાન તુમાર ચિતડઈ, ગુણ સુણિ સવાણ-સંતોસે, નાંમિ પવિત્ર સ જીભડી, દો નયણાં ઘરઈ સોસ. ૨૨૦૪ (શૃંગારમંજરી) ગૂંથી તુઝ ગુણ ફૂલડે, નામમંત્ર જ એહરે વિરહ તણાં વિષ ટાલિવા, હું જપું નિસિદીહરે. ૧૬ (સીમંધરસ્વામીલેખ) હૃદયકમલિ એક ટૂ રિઉં, ગૂંથી તુઝ ગુણ-માલ. શ્રેય-મિત અભિધાન તજ, જપતાં જાઈ કાલ. ૨૨૦૬ (શૃંગારમંજરી) મનિ જે ઉપજઈ, વાતડી, (તુ) તે લેખમાં ન લખાઈરે, પાપી દોષી જન ઘણા, (તું) મિલ્યા પાખઈન કિહિવાઈરે. ૩૩ (સીમંધરસ્વામીલેખ) મનમાં કઈ ઘણી વાતડી, જે કાગલિ ન લિખાઈ, દોખી દુરયન જગિ ઘણા, મિલિયા પખઈ ન કહાઈ. ૨૨૪૪ (શૃંગારમંજરી). તુજ ઉપર મુઝ નેહડઈ રે, સાખી ચંદ સુજાણ, ઘણું કહું ચુ કારિયું રે, તુજ હાથિ મુઝ પ્રાણ. ૨૫ (સીમંધરસ્વામીલેખ) ઘાણઉકહું સિઉકારિમૂ, સમ કીધે સિઉ હોઈ, તૂ એક સમય ન વીસરિઉ, થોડાઈ ઘણું સ જોઈ. ૨૨૩૦. (શંગારમંજરી) પસરી તુહ મનમાંડવઈ રે, મનોહર અહ્મ ગુણવેલિ, નેહિં-જલિં નિતું સીંચયો રે, જિમ હુઈ રંગરેલિ. ૨૬ (સીમંધરસ્વામીલેખ) પ્રીતિ-લતા થાલું કરિઉં, તુજ મન-અંડપિ લગ્ન, દુરિયન-વચન કટારડઈ, રખે છેદાઈ સુરંગ. ૨૨૦૯ (શૃંગારમંજરી) સીમંધરસ્વામીલેખ ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy