SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરી બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે : वयसमणधम्म-संजम - वेयावच्चं च बंभगुतिओ । नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ॥ (વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.) આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે : વ્રત (અહિંસાદિ મહાવ્રત) શ્રમણધર્મ સંયમ Jain Education International વૈયાવચ્ચ બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) તપ (છ બાહ્ય + છ આવ્યંતર) ક્રોધાદિનો (ચાર કષાયોનો) નિગ્રહ કુલ પ્રકાર ૭૦ પ્રકાર કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ. કરણ સિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું છે : ઉપાધ્યાય-પદની મહત્તા પ્રકાર ૫પ્રકારનાં ૧૦પ્રકારનો ૧૭ પ્રકારનો ૧૦પ્રકારની ૯ પ્રકારની ૩ પ્રકારનાં ૧૨પ્રકારનાં पिंड विसोही समिई, भावण पडिमा य इंदिअनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥ (પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ (ક્રિયા) છે.) કરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે : પિંડવિશુદ્ધિ સિમિત ભાવના પ્રતિમા For Private & Personal Use Only ૪ ૪ ૫ ૧૨ ૧૨ પ્રકારની પ્રકારની પ્રકારની પ્રકારની ૧૪૫ www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy