SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા સાહેબના હદયોગાર ગૌતમ સ્વામી લબ્ધિ વિઘાન, ગૌતમ સ્વામી નવે નિધાન; સુણ ગો-તરુ-મણિ ગૌતમ નામ, જેવો નામ તેવો પરિણામ. સંઘ સંસાર કંતાર ઉતારવા, સાર્થવાહો થ આધાર ઘર ઘારવા; સંઘ સુરઘરણીઘર જેમ નહુ કોલએ, સંઘ ગંભીરિમેં જલધિ સમ તોલએ. યંત્ર મંત્ર મહિમા ઘણી, સાર પંચ પરમેષ્ઠી તણી, નહિ ગણી ઈમ મુજ પડિયો પાંતરો એ; વર્ગલોક ને ભૂતળ, જાણો શોવન પીતળ, સમ તુલે મૂરખ ન ગણે આંતરો એ. અરિહંત અરિહંત એહ જ થાન, કહત જીવ છંડે જો પ્રાણ; ઈણ કારણ પ્રભુ પથ લાગવે, અdણ કિંપિ મેં બહુ ભાગથે. પાર્વચંદ્રસૂરિ વિનવે, સાંભળજો સહુ કોથ; આણ સહિત ડિરિયા મલી, શિવ સુખદાયક હોય. જે દીસે પ્રહ ઉગતે, તે સંધ્યા નહિ હોય; ઘન-ધાન્ય પરિવારની, મમતા ન કરો કોય. જોઈ વિમાસી જીવ! આ સંસાર વરૂપ; કૃત્રિમ રંગ પતંગજિમ, તન-થોવન-ધન-રૂપ. આરંભ તે ન હવે ઘર્મ, જિનવ આણ તણો એ મર્મ; જુદા ઘર્મ અને આરંભ, એમ નિર્મલ મતિ થઈ સુલંભ. છે અભિમાની જીds ! તું કેમ પામીશ પાર? લઘુ છલ નિરખે પારકા, તું તેહનો ભંsie. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy