SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ઉજજ્યનગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિષે અસલમાં “નાગરિ ઝિરિયા” હેવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) પંદરમા શતકના મધ્યભાગની તપાગચછીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલલેખ છેઃ ઇંદ્રમંડ૫ ગજપદ વસિષ્ઠરિષિ નાગમોરઝિરિ કુંડ - જિહાં જિન તિહાં કરે સેવ સુણ સખિ. ૧૯ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧ લે, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨), પૃ. ૩૬.) તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિશિષ્ય હેમહંસ મણિની ગિરનારમૈત્યપરિપાટી (આ. સં. ૧૫૧૫/આ. ઈ.સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલેખ છે: નાગર ઝિરિ ઈદ્રમંડપ પેખિએ આણું દે જોઈએ કુંડ ગઈદમુ એ છત્રસિલા તસુ હેઠિ ૨૮'. (સં. પંડિત બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, ૫. ૨૯૬). ૧૯. “ગિરનારના.” પૃ. ૨૦૪-૨૦૫. ૨૦. શ્રી અત્રિએ ઠક્કર જસોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (cf “A collections, pl. XLIII, Fig. 3), પણ આ સ્મરણ-સ્તમ્ભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. 29. Poona Orientalist, Vol I, No. 4, p.45. રર. ગુજરાતના અતિહાસિક લેખે, ભાગ ૩જે, “પુરવણના લેખ” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨, પુ. ૧૯૧–૧૯૨. ૨૩. “A collection” p. 57. ૨૪. મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સન્દર્ભે ટાંકયા છે? જુએ કાન, અવલોકન” પૃ.૮૧-૮૩, ૨૫. Revised list, Ins. 27 and 30, p. 359; અને પ્રાર્થન, લેખાંક ૫૦-૫૧, પૃ. ૭૦: તથા “અવલોકન' પૃ. ૮૧-૮૩. ૨૬. ગુજરાતના , ભાગ ૩, પૃ. ૧૯૧. ૨૭. “A collection,” p. 57. ૨૮. આચાર્ય પૃ. ૧૮૧. ર૯ લેખમાં અલબત તિથિ વાર અને ખ્રિસ્થાબ્દિ મા સતારિખમાં ફર્ક છે તે તરફ અલબત ડિસ' કળકરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે પણ લેખ બનાવટી નથી. ૩૦. “ગિરનારના.”. પૃ. ૨૦૫, અને તે પરનું વિવેચન પૃ. ૨૦૬-૨૦૮. - ૩૧. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૩૨. જુઓ “અર્જુનદેવને કાંટેલા શિલાલેખ” ગુજરાતના ભાગ ૩જે, પૃ. ૨૦૪-૨૦૭ સન્દભ. કર્તા લોક આ પ્રમાણે છે: તથા ગ્રાચીન “અવલોકન” પૃ. ૮૬ रैवताजलचूलै च श्रीनेमिनिलयायतः प्रांशुप्रासाद प्रस्थापि बिंव पाश्वजिनेशतुः ॥१०॥ ૩૩. Revised list, No. 23, p. 358; પ્રાચીન, લેખાંક ૫૩, ૫.૭૧ તથા “અવકન” પુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy