SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે પાલદેવ પ્રથમ હેય તે તો ઈસ્વીસનની ચૌદમી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાને હશે, પણ દ્વિતીય મહિપાલદેવના સમયને હોય તો તે પંદરમા શતકના ત્રીજા ચરણના અરસાને હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બને તેટલું પૂરું કરવાની કોશિષ કરી છે અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. ૨ ૨ સ્વસ્તિ શ્રીવૃતિ + + + + + ૨ ના શ્રી નેમિનાથાચ = + + [i૨૪૨૪] ३ ॥वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [यादवकुल] ४ ॥तिलक महाराज श्रीमहीपाल [देव राज्ये सा.] ५ ॥वयरसीह भार्या फांउ सुत सा [०सालिग] ૬ માસુર સા. સાધ્યા સા. મે મેરા રિવી? ] ૭ સુત કરી પણ ઘમૃતિ [શ્રીધf] ૮ નાથ બેસાર [] પિત્ત (s) I mતિષ્ઠિત શ્રી ] ९ ॥द्र सूरि तत्पट्टे श्रीमुनिसिंह [सूरि भिः] ૨૦ ...............હલ્યાત્રિી ....... પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથફ પૃથફ ગિરનાર ચૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખ પરથી અમે ચર્ચા હેઠળનાં લેખના ખાલાં પૂર્યા છે, જેમકે સં.૧૫૦૮/ઈ.સ.૧૪૪૯ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રતનસિંહસૂરિશિષ્યની ચૈત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે૪૧ : ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિતુ સુભ પરિણામ ૨૦ અને બીજો ઉલલેખ છે સંપ્રતિ ગ્રન્થમાં આગળ છપાયેલી ચૈત્યપરિપાટીમાં યથાર: મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનાઈ નમતાં જઈઈ મૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર, ૧૭’ શિલાલેખમાં પણ કારાપકોમાં “સા. મેલા”નું નામ છે, જો કે તેના બાપનું નામ ઉડી ગયું છે, અને તીર્થકરના નામમાં “નાથ” ભાગ રહ્યો છે, ગલે ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બને સન્દર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતિલી) નજીક, અને “સવાલખી ચેકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના સ્તભયુક્ત પ્રકાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખણાદા પરિસરમાં સેંધાયો છે, એ બધી વાત વિચારતાં એમ લાગે છે દે સન્દર્ભગત લેખ ઓસવાળ વંશના “સાધુ સાલિગ” અને તેના પુત્ર “સાધુમેલા એ (મલાગેરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધને છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેહરી પંદરમા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હેવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિંહસૂરિને ગરછ બતાવ્યો નથી; પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિ. નાથના ગભારાની સં. ૧૪૯૪ ઈ.સ.૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુ મૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાતિક–ગછના મુનિસિંહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાળી ઉપર ચર્ચિત લેખના મનિસિંહસરિ આ જ હેવા જોઈએ. ગિરનાર પર સં.૧૪૯૪/ઈ.સ.૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy