SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ રંગસાર કૃત ગિરનાર ચિત્ય પરિપાટી સરસતિ સામણી ગજગતિ ગામણી, દઈ મુઝ વિમલ મતિ અતિ ઘણી એT. શ્રીગિરનારગઢ-ચેત્ર પરવાડિ, વિરચિમું રંગ રલીયાંમણી એ જૂનએ ગઢ સિર રિસહ જિણ વીર ખીરનીરઈ જિમ નિરમલઉ એ ! પૂજવિ પણમવિ પેખવિ નિઈ નયણ સુધ સમકિત કીયઉ ઉજજલઉ એ રા. હિવ ગિરી સિહર આહવા કારણઈ પાજઈ પહચતાં પરમ પિત્ર | વાવિ દુહ કુવ વણરાઈ અભિરામ ખિતાં ગહગઈ નઈ ચીત છે કુલીય ફલીય નવ વીઈ પૂ એક એકથકી અતિભલીય | વનસપતી અતિપરમલ મહકતી ગહકીતી કેઈલ તાહિ વલીઈ વા સેસ તે છિ લાખવિતા કરિ મુણહરિ સેહલી પાજ ગિરનાર ! ગિરે તે ધન્ન તે બાહડદે વ્યાપારય જેણ કરાવીય હરખ ભાર ! સેવન રેહન નિરમલ નીર વહુઈ, ગિર અંતર અતિ ઉદાર ! અનુક્રમ પરવહઈ બિસતાં જોવતાં પહતલા ગઢતણિ પ્રેલિ બાર મકા દ્વાલ દીઠા દૂર થકી ભવણ, ડંડ કલસ સુવિસાલા ! કેરણી કઉતિગ જેવતહાં જેવઈ અબલ પૂરવદિસ પદમાસણહ બયઠા નેમકુમાર પણ સાજણમંત્ર કરાવીયા એ જે રણ ઉધાર ! કાંચણબલાણા થકીય રતન સાવક અણુ ! અંબકદેવી સાનિધ્ધાં મંડઈ એહ વિનાન ૬ નેમિ [જિ]સર દંસણાં મન હુઉ આણંદ | જિમ ગયેદ રેવાનદીય નિસ ચકોર જિમ ચંદ | નિરમલ નીરઈ કલસ ભરે પખાલલિ જિન અંગ | ઘન ચંદન ઘનસાર ઘસે પુજસિ નવ નવ અંગે આગલિ નાસિ ભાવસું એ ગાઈસ મધુરઈ સાદ ઈશુપરિ પૂજસિ નેમણિ ટાલિસ પંચ પ્રમાદ હાલ ભમતીઈ એ જિણચઉ વીસ સિરસમેત અબતાર સાર . રાઈમઈ એ સિર રહનેમ દીવ નંદીસરનઉ વિચાર સેતુંજ એ પ્રમુખ અવતાર સાંભલિયા હુંતા ગુરુવયણે I તેહવ એ કાલવશેષ મઈ નવ દીઠી નીય નયણ || ૧૮ Tલા ૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy