SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ગિરનાર ચિત્યપ્રવાડી કઈ કસતૂરી વજા મઈ કઈ કલપતરક? સામલવન સેહામણઉ, પણમિય નયણાણુંદ –સખિ૦ ૧૪ ઇંદ્રમંડપ માહિ થઈ ગજપતિ કુડિ સમાન નિર્મલ ધતિ સુપહિરઈ, માગત–જન દીજઈ દાન –સખિ. ૧૫ કલસભરી સેવન–મઈ, નીર નિરોપમ ગંગ ઉત્સવિસિઉ સંધિ સહી, નેમીસર ભૂયણિ રંગ –સખિ- ૧૬ કુસમંજલિ વિધિ સાચવી, સાપન સામિ સરીર આદરિ અંગ વિલુહિઈ, પાવિત્ત હુઈ શરીર –સખિ૦ ૧૭ બાવનિ ચંદનિ ચરચીઈ, અરચઈ કુશમહ માલ પૂજ રચી મન ભાવતી, ગુણ ગાઈ વર બાલ –સખિ૦ ૧૮ ચેખા આખે અતિ ઘણા, ફલફેફલ પકવાન સાલિ દાલિ ઘત સાલણું, ઢોઈ વસ્તુ પ્રધાન –સખિ૦ ૧૯ ખેલા નાચઈ ખંતિસિઉ, અંગિહિ રંગ અપાર પુણ્ય પાર ન પામઈ, ધ્વજ આરેપિય સાર -સખિ૦ ૨૦ આરતી આરતિ હરઈ, મંગલદીપકમાલ જે ભવીયણ ભાવિ કરઈ, પ્રતપઈ તે ચિરકાલ –સખિ૦ ૨૧ પખે[] બલી પૂજતાં, પૂજઈ ન(ને)હ જગીસ પાઊમંડપિ પાદુકા, સતરિસઉ જગદીસ –સખિ૦ ૨૨ જગતિ જગ તિસઊ ઈઈ, બહુતરિ દેહરી બિંબ આઠ તીર્થંકર આગલા, તે પૂજઉ અવિલંબ –સખિ૦ ૨૩ અભિનવઉ સેતુજ અવતરિઉ, આદિલ પૂય પાય અષ્ટાપદ સમેતિ સિ', મરુદેવિ કવડિલ રાય –સખિ૦ ૨૪ કલ્યાd [કલ્યાણત્રય) નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિહરૂપે નેમિ પૂજીઈ સફલ હૂઈ સંસારિ –સખિ૦ ૨૫ રાજીમતી રહનેમિસિઉં, અબિક આગઈ કૃમિ ફલનાલીયરે ભેટીઇ, પૂરઈ મનના રંગ –સખિ૦ ૨૬ અવલેણ સિફિરિ નમી, સામિપજૂનકુમાર હેમ બલાણુઈ બિંબ અછઈ, જિણવર તીહ જુહારુ –સખિ૦ ૨૭ સહસારામ સરૂયડું, દૂયડું લાખારામ ચંદ્રબિંદુ ગુફ જિન નમૂ, છત્રસિલાઈ પ્રમાણુ –સખિ ૨૮ રૂડાં થાનક છઈ ઘણા, ગુણણા નહી મજ્જ પાડિન મનસિદ્ધિ માહી કરી, કીધીય ચૈત્ય-પ્રવાડિ –સખિ. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy