SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ મેટેફર (Metaphor)-ઉપચાર qualities are given by metaphor's inter-active function, a form and an integrity, a whole and an oder. In this sense, man's reality is formed by the metaphorical processes that inform his language.” - આ છે કાવ્યમાં, કાવ્યર્થમાં, કાવ્યવ્યંજનાની સિદ્ધિમાં ઉપચારનું પ્રદાન. કાવ્યના આ અતિ અગત્યના અલંકારણને સુભગ, સુંદર અને સહજ પ્રયોગ ભાવપ્રધાન કવિતામાં, રોમેન્ટિક કવિતામાં, રહસ્યપ્રધાન કાવ્યમાં, નાટકોમાં અને પ્રાયઃ તમામ પ્રકારનાં કાવ્યોમાં કાવ્યચારુત્વના અતિ મહત્ત્વના આધારરૂપ છે. ઉપચારથી કાવ્યવ્યંજના કાવ્યર્થ અને કાવ્યસૌન્દર્યને સિદ્ધ કરે છે. મોટે ભાગે ઉપચાર સ્વયં કાવ્યર્થ નથી, સ્વયં વ્યંજના, હમેશાં હેત નથી. જો કે તે સ્વયં કાવ્યર્થ કે કાવ્યચારુ કે કાવ્યવ્યંજન ન જ બની શકે એવું પણ નથી. કાવ્યમાં ઉપચારના આ અતિ વ્યાપક પ્રભાવની પાશ્ચાત્ય વિવેચનની મીમાંસા સંસકૃતનાં શ્રેષ્ઠ કાવ્યોની વ્યંજનાના નવા જ સંદર્ભમાં આસ્વાદનમાં પ્રેરક બળ બની શકે તેમ છે. પાદટીપો. ૧. વાગભટાલંકાર – ૪૦૯ ૨. “ Metaphor’-પા.4 ૩. ઉપર મુજબ–પા. 11-12 ૪. ઉપર મુજબ–પા. 9 ૫. “Philosophy of Rhetoric.” ૬ ઉપર મુજબ ૭. રઘુવંશ ૧૪. ૮. Metaphor” પા. 27 ૯. “Structure of Complex words,” એસન. ૧૦. English Prose Style,” પા. 339 ૧૧. “ Metaphor” પા. 22 ૧૨. “Metaphor’ પા. 63 ૧૩, “Seven Types of Ambiguity” ૧૪. ઉપર મુજબ ૧૫. ઉપર મુજબ 45. ' Poems of Robert Frost' Intro 24.' Words, Words.'96, 'A Study of Literature.” પા. 126 ૧૯. “Practice of Poetry,” પા. 15 ૨૦. “Twentieth Century Poetry,” Martin and Furbank, પા. 5 ઉપરથી ૨૧. ઉપર મુજબ પા. 7-8 ઉપરથી. ૨૨. “Suggestion and Statement in Poetry, ” પ. 73 ૨૩. “Seven Types of Ambiguity,' 4. 70 28. "Suggestion aud Statement in Poetry,” પા. 85 અગત્યના સન્દર્ભગ્રંથો ૧. નાટયશાસ્ત્ર (છઠ્ઠો અધ્યાય)–ભરત, “અભિનવ ભારતી' ટીકા સાથે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ, વડોદરા. ૨. Metaphor-Robert Rogers, University of California Press, London, 1978.3. Metaphor-Terence Hawkes, Methuen and Co. London, 1978. 8. Practical Criticism-I. A. Richards, Routledge and Kegan Paul, London, 1930 4. Principles of Literary Criticism -I, A, Richards - Routledge and Kegan Paul, London, 1976 $. Seven Types of Ambiguity - William Empson,-Chatto and Windus, London, 1968 6. Structure of Complex Words-William Empson. Chatto and Windus. 'London, 1977 L. Suggestion and Statement in Poetry-Krishna Rayan, University of London, Athlone Press, London' 1972. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy