SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : વ્યવસ્થાતંત્ર ૩૯ શરૂઆતમાં વિદ્યાલયના ખ'ધારણમાં એક માનદ મ`ત્રી અને એક આસિસ્ટન્ટ માનદ મંત્રીની નિમણૂક કરવાની જોગવાઈ હતી. પંદર વર્ષ સુધી આ પ્રમાણે ચાલતુ' રહ્ય': શ્રી મેાતીચંદભાઈ માનદ મંત્રીના અને શ્રી મૂળચંદ હીરજીભાઈ આસિસ્ટન્ટ માનદ મ`ત્રીને હો સંભાળતા રહ્યા. શ્રી મૂળચંદભાઈ પણ ખૂબ સેવાભાવી કાર્યકર હતા, અને શ્રી માતીચંદભાઈ સંસ્થાનું સુકાન સફળ રીતે સ'ભાળી શકયા એમાં એમના પણ નોંધપાત્ર ફાળા હતા. સાળમા વ માં સંસ્થાના બંધારણમાં ફેરફાર કરીને આસિસ્ટન્ટ માનદ મંત્રીના હો અ'ધ કરીને એ માનદ મંત્રીએ નીમવાનું ઠરાવવામાં આવ્યુ અને શ્રી મેાતીચંદભાઈ સાથે બીજા માનદ મંત્રી તરીકે જાણીતા રાષ્ટ્રીય કાર્યકર શ્રી વીરચંદ પાનારાઢ શાહની વરણી કરવામાં આવી. સ'સ્થાના ખ'ધારણમાં બીજો હેડ઼ો ખજાનચીનેા છે. શરૂઆતથી જ આ સ્થાન સંસ્થાના આધાર સમા શેઠ શ્રી દેવકરણ મૂળજીએ શેાલાવ્યું હતુ. આ બન્ને હાદ્દાએ સંસ્થાના સ`ચાલન અને વિકાસ માટે ઘણા જવાબદાર હા હતા, તેથી એ હેાાને ધારણ કરનાર વ્યક્તિએની ગેરહાજરીને કારણે સસ્થાના કામમાં વિક્ષેપ આવવા ન પામે તે માટે કેટલી તકેદારી રાખવામાં આવતી હતી તે નીચેના થોડાક પ્રસંગેા ઉપરથી પણ જાણી શકાશે : (૧) અગિયારમા વર્ષમાં શ્રી મેાતીચંદભાઈને અંગત કામસર વિલાયત જવાનું થતાં એમની જગ્યાએ અકિટંગ આનરરી સેક્રેટરી તરીકે શ્રી કકલભાઈ ભૂદરભાઈ વકીલની નિમણુક કરવામાં આવી હતી. (૨) ચૌદમા વર્ષ માં, શ્રી અંતરીક્ષજી તી'ના કેસ અ'ગે, શ્રી મેાતીચંદભાઈને વિલાયત જવાનું થયું તે વખતે પણ ઍકિંટગ ઑનરરી સેક્રેટરી તરીકે શ્રી કકલભાઈ વકીલને નીમવામાં આવ્યા હતા. (૩) સત્તરમા વર્ષીમાં (૧૯૩૨ માં) અહિંસક સ્વાતંત્ર્ય યુદ્ધમાં શ્રી મેાતીચંદભાઈ તથા શ્રી વીરરાંઢ પાનાચંદ શાહને જેલનિવાસ મળતાં એમના સ્થાને ડૉ. નાનચં કસ્તૂરચંદ મેાદી તથા શ્રી મકનજી જૂડાભાઈ મહેતાની નિમણુક કરવામાં આવી. (૪) પંદરમા વર્ષમાં ખજાનચી તરીકે અમદાવાદના વતની અને મુંબઈમાં રહેતા શ્રી અમૃતલાલ કાળિદાસ શેઠની વરણી કરવામાં આવી; પણ પેાતાની ગેરહાજરીને કારણે એમણે એ જવાબદારીના અસ્વીકાર કર્યાં એટલે એમના સ્થાને શેડ ગેવિંદજી ખુશાલભાઈ ને ખજાનચી મનાવવામાં આવ્યા. (૫) સને ૧૯૫૦ માં તથા ૧૯૫૧ માં શ્રી પ્રવીણચ'દ્ર હેમચંદ કાપડિયાને વિદેશ જવાનું થતાં એમની ગેરહાજરીના સમયમાં શ્રી ચંદુલાલ વÖમાન શાહે અને એમની પછી શ્રી ચિમનલાલ મેાતીલાલ પરીખે ખજાનચી તરીકેની કામગીરી બજાવી હતી. શ્રી મેાતીચંદભાઈ એ સ’સ્થાની સ્થાપનાથી લઈને તે ( તેએ વિદેશ ગયા કે જેલમાં ગયા એટલે સમય બાદ કરતાં) એકધારાં ૩૪ વષઁ સુધી માનદ મંત્રી તરીકેની ફરજ પૂર્ણ જાગૃતિપૂર્વક બજાવી હતી; અને પેાતાની નાદુરસ્ત તબિયતને કારણે, સસ્થાના કામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy