SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં યાગસાધના–એક અંગુલિનિર્દેશ લેખક : શ્રી નવીનથવું અજરામર દેશી ભારતીય પરંપરામાં ચોગ’શબ્દના અનેક અર્થ થાય છે. હઠયોગમાં કેવળ શરીરનુ આરેાગ્ય સુધરે તેવી કસરતા અને આસને તેમ જ બીજી કેટલીક પ્રાણાયામ જેવી ક્રિયાએનુ’ વર્ણન કરવામાં આવ્યું છે. હવા વિના પણ ચાલીશ દિવસ જમીનની અંદર સીલ કરેલા કાથળામાં એક ચેાગીએ રહી બતાવ્યાના બનાવ પંજાબના રાન્ત રણજિતસિંહના સમયમાં બન્યા હતા. આ હડચેાગીએ પેાતાના શરીરની સુદૃઢતાની સાથેાસાથ નિયમેન પેાતાના મનની શુદ્ધિને પણ વિચાર કરતા હેાય જ છે તેવું નથી. પણ રાજયાગમાં– એટલે કે પત જિલ ઋષિએ દર્શાવેલા યાગમાં-ચિત્તને સ્થિર કરવાના વ્યવસ્થાપૂર્વકના ઉપાયે દર્શાવાયા છે. આ ઉપરાંત એક શાખા રાગદ્વેષને દૂર કરવાના યત્નને યાગસાધના કહે છે. અને ચેાગસાધનાના આ જ અર્થ જનાચાર્યને માન્ય છે. જૈન તીર્થંકરો આ ખામતમાં બહુ સ્પષ્ટ માદન આપે છે. એટલેા જ ભેદ આ અંગે જૈનો અને ઇતર વિચારકા વચ્ચે છે. જૈન વિચારકા સામાયિક અથવા સમતાભાવના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યાં આપણા રાગદ્વેષ નિ`ળ અથવા ક્ષીણુ અને ત્યાં સમજવું કે આપણે ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરથી માંડીને હાલના જૈનાચાર્ય વચ્ચે એકપણું સાધનારી ક્રિયાને અવલખીએ છીએ. જે ક્રિયા અનંતર કે પરંપરાએ મેાહને ક્ષીણ કરી શકતી નથી તેવી ક્રિયાને ન યોગદષ્ટિમાં તે સ્થાન નથી જ, પરંતુ તેવી ક્રિયાને સામાન્ય ધાર્મિક ક્રિયામાં પણ સ્થાન નથી. પ્રવૃત્તિઓને જૈનદર્શનમાં પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. પહેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન અથવા ઝેર ભરેલી ક્રિયા કહેવાય છે. કેાઈ ક્રિયા કરતી વખતે ભૌતિક ભાગે। અને ઉપભાગેાની લાલચ જો પ્રેરક બળ હાય તા તે ક્રિયાને વિષ-અનુષ્ઠાન કહેવાય. એ પ્રમાણે પરલેાકમાં ભાગપ્રાપ્તિના હેતુથી જે ક્રિયા શરૂ થાય છે તે ક્રિયાઓને ગરલાનુષ્ઠાન કહેવામાં આવે છે. ગરલ એટલે ધીમું, લાંબે ગાળે ફળ દેખાડે-અસર કરે-તેવુ ઝેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy