SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કનુભાઈ ત્ર. શેઠ : અભયસેામકૃત માનતુ ગ-માનવતી ચઉપઇ ઢાલ ૧૪ [ રાગ ધન્યાસરી ] રાજા સાંતિ સાધુ મુખઇ વિલી, પાંમી વિસમઇ ચિંતઇ મનરલી, દેખી મહિમા સાચતણી સહી, હૂંતી તેહવી; મુનિવર એ કહી; એ કહી મુનિવર સાચવાંણી, હીયઈ આંણી જે કરઇ, સ'સારના તે સુખ પામી, સયલ ભવસાયર તરઇ. કર જોડીનઇ રાજા ઇમ કહેઇ, આધઉ મારગ તુક્ષ્મથી સહુ લહઈ, બારહ વ્રત જે શ્રાવકના કહ્યા, તે મુઝ દીજે મઇ મિન સરહ્યા; સરદહ્યા નિથી સાઇ ગ્રહિનઇ, ખરા પાલઇ ખાંતિસુ, તિમ માંનવતી સદ્ગુરુ પાસે, વ્રત લેયઈ શુભ ભાંતિસૂ. અનુક્રમિ એ એ વ્રત પાલી ભલા, પુહતા સરગઇ સેાહગ ગુણનિલા, ફુલ સુગંધઉ જસ જિગ મહમહઇ, સૂણતાં મનડઉ માહુર ગઢગહઈ; ગૃહગહેઠ સૂતાં મન માર, મિટે તારઇ કરમા, ઇમિ જાણે પ્રાણી સાચ ખેલે, વાત એવા મરમનેા. સતર સતાવીસઇ સવત્સરઇ, સુદ્ધિ આસાઇ દ્વિતીયા દિન ગુરઇ, ખરતર સહગુરુ જિષ્ણુચંદ જયકરૂ, તેનઇ રાજઇ સાહગસુ દરૂ, સુંદરૂ સામસુંદર પ્રસાદિ, અભયસેામ ઇષ્ણુ પરિ કહ', એ સરસ કહિનઈ કથા દાખી, ભેઢ મતિ મંદિર લઇ. ઇતિ શ્રી માનતુ`ગ-માનવતી-ચઉપઇ સમાપ્ત, સંવત ૧૭૪૭ વર્ષે અન્ધન માસે શ્રી ભુજ મધ્યે, મુનિશ્રી લક્ષ્મીસાગર લપેકૃત Jain Education International ૧ For Private & Personal Use Only ૨ 3 ૪ * પ્રુસરોાધન વખતે આ ચઉપઈની વિ. સ. ૧૭૬૨ માં લખાયેલી લા. દ. ભા. સં. વિદ્યામંદિરઅમદાવાદ–માંની નં. ૭૧૪૩ ની હસ્તપ્રતનેા ઉપયેામ કર્યાં છે. ૧૫૭ www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy