SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૧ શ્રી કનુભાઈ વ. શેઠ અભયસેમિકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ તેરણિ ચેકિ પુરાવાયઈ, ધવલમંગલ ધરિ હેત; રાજા આયઉ ચવરીયઈ, વરકન્યા તે સમેત. ૨ રતનવતી પરણી ગુલી, આરિભકારિમ કીધ; મન ચીત્યા મહિપતિ તણા, સગલે કારિય સીધ. ૩ પાછઈ ગણ પલટિનઈ, કીધે રૂપ સરૂપ; વીણા મૂકી બાગમઈ, વહિ આવી ઘરિ ભૂપ. ૪ વડારણ રાજાણી, હું છું જાનનઈ સાથ; રાજક માહિ ગઈ, જિહાં જેડ હાથ. ૫ ગાવઈ ગીત માંહિ થઈ, કામ કરાવઈ સૂલ; માંઢી જાનિ કરઈ ખૂસી, વાતાં હાલકડૂલ. ૬ માનતુંગ રાજા પ્રતઈ, કહે આવીનઈ તેહ; ધાઈ માત છું તેહની, થે પરણી છઈ જેહ. ૭ અરજ એક માબાપની, અવધારઉ ઈણ વાર; કરજ ન કીધા ગોત્રના, નાવઈ સેજ કુમાર. ૮ માનતુંગ માંની તિકા, સગલી સાચી વાત; હિવ જાઈનઈ તિહાં કહે, જિહાં છિ કન્યામાત. ૯ કહે જમાઈ થાંહરઉ, રીસ મ કરો કાઈ; દેવ અધ્ધારા આકરા, બલિપૂજા જે થાઈ ૧૦ હાલ ૧૦. [નાયકારી ] તે કીધા વિણ માહરઈ રે લાલ, મેલે કિમ ન થાય રે સનેહી; થાઈ તે હિવિ ઘર ગયા રે લોલ, એવી વાત વણાઈ રે સનેહી. કેતા ચરિત ત્રીયાણું રે લાલ, પાર ન પામે કઈ રે, સનેહી; કરછ જિકે ઈક આંખમઈ રે લાલ, જમ વારઈ નવિ હાઈ રે. સ. (આંકણી) ૧ ફિર પાછી રાજા કહુને રે લાલ, માંનતુંગને પાસ રે, સ0 રાજતણુઉ કારિજ કરું રે લાલ, સાંમિણ તણઉ હું દાસ રે. સ. કેતા. ૨ કેલ વણી સું ચાલતી રે લાલ, કયું બેલંતી વયણ રે; સત્ર લટકઈ બાહેડલી તણે રે લાલ, કયું યંતી નયણ રે. સ. કેતા. ૩ હાવભાવ કરિ રીઝ રે લાલ, રાય હુઉ લહલીણ રે; સત્ર તિમ તિમ ગાઢઈ ગ્રહઈ સતી રે લાલ, નૃપ તિમ ભાખે દીણ રે. સકેતા. ૪ ભામનીયઈ સહુ ભલવ્યા રે લાલ, કુણુ કુણુ માનવ દેવ રે, સત્ર તેહનઈ પણિ કારિજ અછઈ રે લાલ, સાચી કીધી સેવ રે. સ. કેતા. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy