SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૪૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ [ દુહા ] પલટિ વેસ તે પદમણી, પહિલી બઈઠી જાઈ; રાજા આયઉ તેતલઈ, હેત ૫ખઈ બેલાય. ૧ હે સુંદર, બઈઠી અછઈ, કિમ જાએ તુજ દીહ; એકલડી કિમ આવડ, મનમઈ નાવઈ બીહ. ૨ માનવતી કહે રાયનઈ, કીધઉ તાહરઈ હોય; રાય કહઈ નહી માહરે, તઇ કહીઉ તે જોઈ. હાસઈ તે માહો કહ્યો, જદિ કદિહી કાંઈ વાત દેસઈ પગ જે માહો, તિણસું મિલસી ધાત. ૪ રાજા મનમઈ ચીંતવઈ, ત્રીયા હઠીલી જાત; કર્મહીણ આ કામિની, ઈણર્ કેહી વાત. ૫ માસ ચાર સામઉ કરઈ, મુહર છાપ વલિ દેઈ; રાજા દરબારઈ વલી, અઈઠો છત્ર ધરેઈ. ૬ [અલબેલાની ] રાજારઈ મનમઈ વસી રે લાલ, સામણિ રાતિ ન દીહ મન હાઉ રે; જિમ તિમ આણુઉ તેહનઈ રે લાલ, લાલ પાલ કરિ શહ. મન રાજા નાવઈ ગિણ માનમઈ રે લાલ, રાજા તે આયઉ આપ; મન રાજાયઈ આણું રલી રે લાલ, સાંમિણ બઈઠી જાપ. મન રાજા. ૨ કર જોડી રાજા કહઈ રે લાલ, સાંમિણ તાન સુણાઈ મન ઓર ન કઈ વારતા રે લાલ, કાંઈ નાવઈ દાય. મન રાજા. ૩ કથા કહઈ કઉતિક તણી રે લાલ, વિચિવિચિ વાત વણાઈ, મન, ત્રિયા તણી પણિ ચાલવઈ રે લાલ, ભૂપ જણાઈ જણાઈ. મન રાજા. ૪ વલિ રાજા વિસમ પડઈ રે લાલ, જેઆઈ તિહાંકિણ જાઈ; મન હું ભૂલઉ ભ્રમમઈ પડયઉ રે લાલ, ઈમ કિમ જતનઈ થાય. મન રાજા. ૫ તેની જીભ સમી નહીં રે લાલ, અવલી બેલ વાણિ; મન સઈણ તિકે જણ હૂવઈ રે લાલ, તેહ ન મૂકે માણ. મન રાજા. ૬ અમીય સમી એ યોગિણી રે લાલ, એ સમ કે નહી નાર, મન, માન મૂક્યો મઈ માહરે રે લાલ, ઈણ આગે રહ્યા હાર. મન રાજા. ૭ કહઈ નૃપ સામિણ સાંભલો રે લાલ, મહલ રહઉ મુજ પાસ; મન. કહઈ ચાગિણ જુગતિ નહી રે લાલ, યોગી ભેગી વાસ. મન રાજા. ૮ રાજા કહે રહિસ્યઉ નહિ રે લાલ, મયાઈ કરી મેં પાસ; મન, નહીતર હું તાહરઈ કને લાલ, રહિસ્યું હોઈ દાસ. મન રાજા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy