SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુણસ્મા | ઢાલ ૪ - ચંદાવત રહી, એહની ] કુમરી મનમાં ચીતવઈ રે, કિમ કીધઉં કરતાર; હીમંડ હાર્ય કર્યું નહી રે, નયણ ભરે વારવાર. મહારાજા જેજે મારી વાત, ઘડીયઈ એલઈ સંઘાત. (આંકણી) મહાન તેડ કેમરી તાતનઈ રે, વીતગ દુખની વાત; કહાઉ સરૂપ તે રાયને રે, દુખ કીધઉ તિહીં માત. મહાર માયતાય કહિ વાલહી છે, એમ ન જાણે દ્રોહ . હિવ તું કહઈ તિમ હું કરું રે, તેનું માહારે મેહ. મહા. ૩ માનવતી કહઈ માહરી રે, ઈક વિનતી અવધાર; " સુરંગ દિવરાવઉ મહલમે રે, તાહરા ઘરની લાર. મહા. ૪ પુત્રી એહ નઉ દેહિલઉ રે, કાંઈ નહી ઈણ કામ; લાખ મેટિ લગિ ખરિચિસ્યુ રે, જિમ તુઝ વાઘઈ માંમ. મહા૫ સેઠ સુરંગ દિરાવતાં રે, કાંઈ ન લાગી વાર; મન હરખે તિહાં આપણે રે, જે થાઈ વિચાર. મહા. ૬ આવઈ જાવઈ બાપનઈ રે, સદાઈ ઘરે સુખ હેત; વીસામઉ લહે દુખ કહી રે, માતપિતાઈ સમેત મહા. ૭ વીણા ઈક આણ ભલી રે, મેટા તુંબા જેહ; પચીસ આંગુલી ડંડ છે રે, કરહઉ તીન ગિણેહ. રાજા. ૮ ઘાટ ગમાઈ ને સારની રે, તાંત ખરી સુર દેહ; સખર સૂનહરી ચીતર્યા રે, મારણા સરિખા વેહ. મહા. ૯ ચીર અનઈ ગ્રહણ બિહુને રે, રાખઈ તુંબા મક્ઝિ; ' ખેલી લાલ લૂંગી તણું રે, ઉપરિ રાખી સક્ઝિ. મહા. ૧૦ દૂહા ] માનવતી માનઈ કરી, નીચે દાવ ન દેઈ; કાઠાઠું કાઠઉ કરે, હીયડઇ હરખ ધરેઈ. ૧ વાકછટ નઈ મૃગત્વચા, આણ્યઉ ભેખ અલેખ; પગ પહિરણનઈ ચાખડી, બટુઆ ભસમ વિશેષ. ૨ વીણ વજાઈ રાગમઈ, આલાપે મુખ નાદ; નારદ તુંબર એહસું, કેઈ ન જીપ વાદ, ૩ રાગઈ કુણુ નડું રંજીયા, બ્રહ્મા વિસન મહેસ એક ત્રિયા વેસાઈની, બીજે સાંઈ ભેસ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy