SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા લેખક : : પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીધરજીના શિષ્ય પૂ. પં. શ્રીભાનુવિજવગણિશિષ્ય પૂજ્ય મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી આમ જ્ઞાનના ઘણા મહિમા શાસ્ત્રોમાં ગવાતા આપણે સાંભળીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે જેનું આટલું બધું મહત્ત્વ જ્ઞાનીએ આંકે છે એ જ્ઞાન શી વસ્તુ છે? 46 શું માત્ર પુસ્તક વાંચી જવાં, ઘણાં આગમે કંઠે હાવાં, કે એમાં ગણાવેલ પદાર્થોના ભાંગા અને ભેદ–પ્રભેદે આંગળોના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, કે પછી પ્રતિભાસ`પન્ન સાહિત્યનું નવનિર્માણુ કરવુ, એ જ્ઞાની થવા માટે જરૂરી છે ? કે જ્ઞાની થવા માટે બીજી પણ કોઈ શરત છે ? જ્ઞાની શ્વાસેાશ્વાસમાં કરે કર્માંનો ખેહ, પૂર્વ કાડી વરસાં લગે અજ્ઞાની કરે તેહ.૧ - એક રીતે જોઈએ તે, જગતમાં આજે વિજ્ઞાન, વાણિજ્ય, કલા, તત્ત્વજ્ઞાન આદિ ભિન્નભિન્ન ક્ષેત્રે ઘણું જ્ઞાન ભેગુ કરતી અનેક વ્યક્તિએ આપણને જોવા મળે છે. ૧૨ અર્વાચીન વિજ્ઞાન માત્ર એક માખીના જ એટલા બધા પ્રકારેા બતાવે છે, કે માણસ એ બધાનું—તેની ટેવા, સમૂહવ્યવસ્થાનુિં—અધ્યયન કરે તેા આખી જિંદગી પૂરી થઈ જાય. અરે! ફક્ત કાખીની એકસા જાતા ગણાવે છે વનસ્પતિશાસ્ત્ર. અને વિજ્ઞાનની આવી ૧. ૨. Jain Education International जं अन्नाणी कम्मं, खवेइ बहुयाई वासकोडिदि । तं नाणी तिहि गुत्तो, नवेइ उमासमेत्तेण ॥ —શ્રી મૃકપભાષ્ય, ખંડ ૨. ઉદ્દેશા ૧, ગાથા ૧૧૭૦. क्रियाशून्यं चय ज्ञानं ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ For Private & Personal Use Only —જ્ઞાનસાર, પ્રશસ્તિ, લેક ૧૧, www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy