SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ | દુહા છે વિદ્યાધર ચકી વડે, મહેંદ્રસીંહ અભિયાન બહુ વિદ્યાધર પય ને, તેહ મહેદ્ર સમાન ના દસ દિસ જસ કીરતિ ઘણી, કરતો સબલે ન્યાય બંધુને પણિ પરિહરે, જે જાણે અન્યાય પારા ન્યાયવંતને બંધુ પરિ, જાણે તેહ નરિંદ પરરામાથી પરમુંહ, ગુણગણ કેરો વૃંદ પાયા રાણું રયણમાલા ભલી, પાણી પદ્મ સમાન ખાણી સહગ ગુણ તણી, વાણી કેફિલ માન પાછા રાયહાણી કંદર્પની, પહિંચાણું મુખચંદ રીસાણી દેષાવલી, જાણી લોયણ અરવિંદ પા સુખ ભેગવતાં દંપતી, દેય પુત્ર થયા તાસ ! રતનચૂડ મણિચૂડ તિમ, કરે કલાઅભ્યાસ દયા સાધી વિદ્યા બિહું જણે, પાંખ્યા યાવનશ પરણાવ્યા બિહું પુત્રને, રતનચૂડ સુવિશેસ ના ગ્ય જાણીને ખગપતિ, રતનચૂડને તામ પદવી દિઈ યુવરાજની, રાજ્યભારનાં કામ ૮ છે ઢાળ ૧૭ | મે જગત ગુરુ હીરજી રે દેશી—એ દેશી ઈણિ અવસરે હવેં એકદા રે, અશુભ કરમને ગમે પૂર્વ નિકાચિત ઉદયથી, રાણીને થયો રોગ લાલ દે ગતિ કર્મની રે, કર્ભે સુખ દુઃખ હોય છે રતનમાલા રાણી તણે રે, અંગે જવર અસરાલ ! ભૂષ ગઈ અન્ન નવિ ચેં રે, લવલેં ક્યું મચ્છ જલ દેવ ૧૫ દાહ ઘણો અંગે થયે રે, બલતી બૂ જેરા ષિણ પિણ નિદ્રા નવિ લહે રે, થિર ન રહે કઠેર દેવ ૧૧ મુખ કમલાણું માલતી રે, ફૂલ તે જિમ કમલાય રાજવૈદ્ય બહુ તેડિયા રે, વિકલપ બહુ કરે રાય દે. ૧૨ ઔષધ વિવિધ પ્રકારનાં રે, કરતા તેહ ઉપાય મંત્રવાદી મંત્રે ઘણા રે, પણ તે ગુણ નવિ થાય દે ૧૩ રાણીને રોગ વ્યાપીએ રે, વૈદ્ય જાણી અસાધ્ય હાથ ખંખેરી ઉઠી આ રે, કેઈ ઉપાય ન લાધ દે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy