SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે કારણ તુહે ધર્મ સમાચરે જી, વિષયથી વિરમી મહાનુભાવ રે ! સર્વ વિરતિ સડી અંગીકરે , ધર્મકાર્યમાં આણુ ભાવ રે ઇણિ૦ ૧૬ નિગ્રહ કીજે સર્વ કષાયને જી, ઇંદ્રિય જે ચપલ તુરંગ રે દુર્દમ દમી તપથી તેહને છે, ગુરુકુલવાનેં વસિઈ રંગરે ઇણિ૦ ૧ણા ઉપસર્ગ ને વલી સહીઈ પરિસિહા જી, તે ભવસાયર તરિઈ ભવ્ય રે જનમ જરા કલ્લો ન બૂડીઈ છે, નિરમલ હોઈ શુદ્ધાતમ દ્રવ્ય રે ઈણિ૦ ૧૮ સકલ સંસારિક દુખને વામતા જી, અકલ અબાધિત લહે નિરવાણ રે નિરઢંઢી શાશ્વત સુખને અનુભવે છે, વિલસુંવર કેવલ દંસણ નાણરે ઈણિ૦ ૧લા દેશના સાંભળી મન સંગીઆ જી, મદન ને ધનદેવ પ્રણમી પાય રે ! કહે ભવઅંધકૃઆથી ઉધર્યો છ, દીક્ષા કર આલંબને ગુરુરાય રે ઈણિ૦ ૨ કરે ઉપગાર સ્વામી અમહ રાંક જી, ગુરુઈ પણિ દીક્ષા દીધી તામ રે ગ્રહણ આસેવના શિક્ષા બિહં બ્રહે છે, દ્વાદશાંગી ધરે જિમ નિજ નામ રે ઈણિક પરના તીવ્ર તપ ચરણ આરાધે બિહું મુની જી, બિહં જણ સ્નેહ પરસ્પર ધાર રે ગુરુકુલવાસે વસતા બિહુ જણા છે, પ્રાઈ તે સાથે કરતા વિહાર રે ઈણિક પરા અણસણ આરાધી ગયા હમેં જ, પંચ પલ્યોપમ આય રે ! ઢાલ પનરમી ‘પદ્મવિજયે” કહી જી, શ્રીગુરુ ઉત્તમવિજય પસાય રે ઈણિક મારવા છે સવ ગાથા ૩૫૯ [૩૫૭] છે ! દુહા || દેવભ પ્રીતિ જ ઘણું, કરતા કાર્ય અસેસ તિહાંથી ચવી હોં ઉપના, તે સાંભલે સુવિશેસ ૧ છે ઢાળ ૧૬ | કરહુ કરું વંદના હું વાર લાલ–એ દેશી મદન જીવ હવે ઉપને હું વારિ લાલ, મહાવિદેહ મઝાર હું વારિ લાલ નયર વિજયપુર સેહતું હું વારિ લાલ, અલકાપુરી અનુહાર રે હું વારિ લાલ મદન મારા સમરસેન તિહાં રાજીએ હું વારિ લાલ, વિજયાવલી તસ નાર રે હું વારિ લાલા મણિપ્રભ નામેં તે થયે હું વારિ લાલ, સકલ કલા સિરદાર રે હું વારિ લાલ મદન મારા યૌવન પામ્યો જેતલે હું વારિ લાલ, પરણા તસ તામ રે હું વારિ લાલ ! પલિ દેવી પ્રતિબુઝિઓ હું વારિ લાલ, થાણે સુત નિજ ડામ રે હું વારિ લાલ મદન મા મણિપ્રભ રાજ્યને પાલતે હું વારિ લાલ, વશ કીધા બહુ રાય રે હું વારિ લાલ સામત મંત્રીશ્વર ઘણું હું વારિ લાલ, પ્રેમેં પ્રણમેં પાય રે હું વારિ લાલ મદન પા કાલ ગયે ઈમ કેતલે હું વારિ લાલ, ગજ ચઢીઓ એક દિન્ન રે હું વારિ લાલ રયવાડીઈ નીકલ્યો હું વારિ લાલ, કરી એકાગર મન્ન રે વારિ લાલ મદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy