SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ ૩૭ નારી રંગ પતંગ રે, જાતાં ન લાગે વાર રે, જિમ વાદલની છાહડી રે, જિમ વીજળીને ચમકાર રે ! જિમ રાજમાન અ૫ વાર રે, જિમ કપટી ધ્યાનવિચાર રે, નહીં સાચું વયણ કિ વાર રે, અશુચિ અપવિત્ર ભંડાર રે સયણ૦ ૧૨ા પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છપદ જોય રે, તિમ નારીના હદયને રે, જન ન લહે મારગ કોય રે બુદ્ધિ સુરગુરુ યદિ હાય રે, તારાનું ગણિત કર લેય રે, એહને પાર ન પામેં સેય રે, પિણ હસતી વિણમાં રેય રે સયણ૦ ૧૩ ધીઠ હદય નારી હર્વે રે, બેલે ઇણિ પરે વાણિ રે, અખ્ત ચરિત્ર જેવા ભણું રે, તે કીધું ઈંમ મંડાણ રે ! સૂતો જૂઠો જવર આણિ રે, અહુ સાથે પરદ્વીપ ઠાણિ રે, આવી પકડો કની પાણિ રે, આવી સૂતે ઓઢયું વસ્ત્ર તાણિ રે સયણ૦ ૧૪ તેહનું ફલ હવે દેષ રે, તે વિણ ન વલે સાન રે, ઈમ કહી પાંજરે ઘાલીઓ રે, સૂડાને દેઈ અપમાન રે ! બહું વચનપ્રહારનું દાન ૨, સાંભલે સૂડો નિજ કાન રે, લઘુ મોટીનું કરે બહુમાન રે, તુમ્હ સમ નહીં અવર કે કાન રે સયણ૦ ૧પ ઘર પરિજન દેશી ઘણું રે, શુક કરે પશ્ચાતાપ રે, ધિગ મુઝ સૂડો ભવ લહ્યો રે, મુઝ આવી પહોતું પાપ રે! ન કર્યો પરમેષ્ઠિને જાપ રે, તિણે પાપે ઈંમ સંતાપ રે, હવેં પરવશ સ્યુ કરું આપ રે, નવિ આડાં આવે માયબાપ રે સયણ૦ ૧દા ઘરકારય કરતી થકી રે, રાધે જબ તે નારિ રે, તબ ભાજી છમકાવતી રે, તેહના હોય છમકાર રે લાવી સૂડો તિણી વાર રે, બીહવા શસ્ત્રની ધાર રે, કહે સાંજલિ તું નિરધાર રે, કરું એહવે તુઝ પર કાર રે સયણ૦ ૧૭ તુઝને મારી ઈણિ પરે રે, એક દિન એહ હવાલે રે, છમકાવીણ્યે તુઝને રે, ઈમ બોલે તે વિકરાલ રે ! સુણી પામેં ભય અસરાલ રે, નિત્ય નિત્ય એ દુખ જંજાલ રે, લહે તે કાઢે કઈ કાલ રે, જાણે મલીઆ છે નરકપાલ રે સયણ. ૧૮ ધન ધન તે નર રાજીના રે, જાણી એહવી નારિ રે, દૂરિ રહ્યા મહાભાગ તે રે, જાણે જિમ જ બુકમાર રે વલી વયર સ્વામી અણગાર રે, ધરી વ્રતટું અતિશય યાર રે, ઈમ ઢાલ થઈ અગ્યાર રે, કહે “પદ્રવિજય” જયકાર રે સયણ. ૧૯ સર્વ ગાથા રપ [૨૬૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy