SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી રમણીકવિજયજીઃ શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવરાસ મન ચિંતે નિરભાગ્ય હે, ઘર ઉઠ ગયે રન તિહાં પણિ ભાવી ભાવથી, લાગી બહુત અગન્નિ ૩ તાસ પરીક્ષા કારણે, જે તાસ ચરિત્ત છે ઈક દિન બેંઠે ધ્રુજતો, નારિને કહે ઈણિ રીતિ જા શીતવર મુઝ આવીએ, બેંસી ન સકું તેણ વહિલી સિજ્યા પાથરે, શયન કરું હું જેણuપા પ્રગુણ કરી શિયા તિ, ધદેવ સૂતો જામ પાવરણું સીરપ પ્રમુખ, ઓઢાડ્યાં તસ તામ દ્દા | ઢાળ ૮ ! છે ઝાંઝરીઆ મુનિવર ધન ધન તુમ્હ અવતાર—એ દેશી તિણે સમેં સૂરય આથમે છે, રાતિ થયે અંધકાર ! આછાદે સવિ દેષને જી, ગુહડ કરે છુતકાર Uા સેભાગી સયણું સાંભળો નારીચરિત્ર છે ઘર નાદ કપટે કરી , ઊંઘે તિહાં ધનદેવ તવ મોટી લઘુને કહે છે, સાંજલિ રે તું હેવ ભાગી. ૮ તું પરવારિ ઉતાવલી જી, આપણને શું કામ તવ તે કામ ઉતાવલી , કરીને પ્રગુણ થઈતામ સોભાગી. મા ઘોર નિદ્રા આ વહી , જાણી તે દેય નારિ ઘરમાંથી તે નીકલી છે, ઘરઉદ્યાન સહકાર સોભાગી૧ભા તે ઉપરિ દોઈ ચઢી છે, પાછલિથી ધનદેવ તેહને અનુસરે ગયે જી, હલુ હલૂઈ હેવ સેભાગી૧૧ તેહ જ અબે વસ્ત્રથી જી, માથું આપ શરીર બેંઠે પ્રથિવી ઉપરિ છે, સાહસ ધરીનેં ધીર સોભાગી૧૨ મંત્ર સંભાર્યો તિંણાઇ , શકતિ અંચિત્ય છે મંત ઉડીને આંબે ગયે , ચાલ્યા તે ગગનાંત સૌભાગી ૧૩ જલજંતુ બીહામણે જી, રયણાયર મધ્ય ભાગ રતનદ્વીપ રલીઆમણે જી, અવર દ્વીપ વડભાગ સોભાગી ૧૪ તસ શિર મુગટમણ સમું છે, નગર યણપુર તથ ! રતને મંડિત ઘર ઘણા છે, સહસ મેં જ0 સોભાગી૧૫ વિદ્યાધર વાસે જિહાં જી, રૂપે જીત્યે અનંગ ! વિદ્યાધર રૂપે કરી છે, રતિ હારી એકંગ સભાગી. ૧૬ તિણ નયરી ઉદ્યાનમાં જી, ઉતરીઓ સહકાર ધનદેવ તિહાંથી નીકલી જી, દૂરિ ગયો કેઈ ઠાર સભાગી૧ળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy