SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્વગ્રંથ - ડિડિમ પાઉસરાયને, ચારિ દિશ વિસ્તરી રે ! હું રાજા છું ઈણિ પરે, લેક ગજર ભરીએ રે પુન્યવંત ૧૪ આ માનિની માનખંડણ ભણિ, ખડગધારા ક્યું પ્રચંડ રે ! વરસે નિરંતર તિણે સમે, જલધારા તે અખંડ રે પુન્યવંત ૧પ પ્રથિવી મહિલાને હદે, હાર સૈર અભિરામ રે સરિતા પસરી સહિઈ, દેવી પસારું કામ રે પુન્યવંત ૧૬ કુટજ કદંબ ને કેતકી, સલ્લકી અર્જુન ફૂલ્યા રે કુરંચ ચકર નેં મરના, મદ વાધ્યા તેમ મેલે રે પુન્યવંત ૧૬ મેઘઘટા મહિષી વલી, પૃથિવી નેં આકાશે રે ! પય ઝરતી ગાજે ઘણું, શ્યામવરણ સુપ્રકાસું રે પુન્યવંત ૧૮ " ગર્ભ ધરે બગલી તદા, હરિતાંશુક ધરા પહેરે છે નૃપયાત્રા રજ ઉપશમેં, કામિની પતિપથ હે રે પુન્યવંત ૧લા - મદન બેઠે તિહાં ગેષડે, જે પાઉસ સહા રે પાડેસિણ નયણે પડી, કરતી દુખવિ છેહા રે પુન્યવંત ર૦૧ કરતી વિલાપ ઈણિ પરં, મુકી મુઝ અનાથ રે દેશાંતર ગમે તે હજી, નવિ આવ્યા મુઝ નાથ રે પુન્યવંત પરના ઘન ગરજારવ વિજલી, દાદુર મુઝ ડર પાવે રે ઝૂંપડી તે પાણી ઝરે, થરહર દેહ કંપાવે રે પુન્યવંત પારા - નિઠવીઉં ધન પૂર્વનું, બાલિક પણિ ઈંમ રોવે રે આણું મ્યું આવું હવે, દૈવ ન સામું જોવે રે પુન્યવંત રવા દુખ કુલભવન હું નીપની, મદન સુણઈ કાને રે ! અતિશય કરુણા ઉપની, ચિત્તમાં ધરી ઇમ સા રે પુન્યવંત મારા ઢાલ ત્રીજી એહ રાસની, ભાષી ગુરુ સુપસાય રે ! પદ્યવિજય કહે પુણ્યથી, પામેં વંછિત ઠાય રે પુન્યવંત પરપા | સર્વ ગાથા ૮૬ છે મદન વિચારે ચિત્તમાં, અહો એ રાંક અનાથ ! પતિવિરોં ઈંમ વિલપતી, નહીં કે એહને સાથે ૧ છે ચંડા પ્રચંડા બાપડી, મારે ધરતી વિગત ઈણિ પરં દુખણી બહુ હસ્ય, ભરતા વિગુ સ્ય ભેગ છે ૨ ઈમ ચિંતવને તે હવેંનયણે નીર ઝરંત છે તે દેશીને નાહને, વિદ્યુલતા ભણંત ૩ યે ઉગ તુમ ચિત્તમાં, ભાષે કારણ મુજ બહુ આગ્રહથી ભાષિઉં, જેહ હિયાનું ગુઝ છે પૂરવ ભારયા સાંભરી, તિણે મુઝ દુખ બહુ થાય છે દેષ પાડોસણ રોવતી, સાંભરી ચિત્તમાં આય છે ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy