SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International જૈન સાહિત્ય એટલું ઉપયેાગી અને કલ્યાણકારી છે કે એ જૈન–અજૈન બધાની પાસે પહેાંચે એવા પ્રયત્ન થવા જોઈ એ. આજે વિશ્વશાંતિને માટે જૈન સિદ્ધાંતાના પ્રચારની ખૂબ જરૂર છે. પૂ. આ. વિજયવલ્લભસૂરિજી ભાવનગર : વિ. સં. ૨૦૦૮, માગસર સુદિ ૭ શ્રી આત્મકાંતિ જ્ઞાનમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે Ø ગુજરાતી જૈન સાહિત્યને જોઈ એ એટલું પ્રાત્સાહન મળેલ નથી. આ દિશામાં વિશાળ યેાજના રૂપે નહીં પણ સારી ગતિએ વ્યવસ્થિતપણે પગરણ મૂકવાની જરૂર છે. શ્રી મેાતીચ'દ ગિ. કાપડિયા સુ*બઈ : તા. ૨૦-૩-૧૯૪૯ : સન્માન સમારભ પ્રસંગે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy