SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ વિદ્યાલયની વિકાસકથા પરીક્ષામાં જે વિદ્યાર્થીનો અભ્યાસ ઉત્તમ હોય તેને વ્યાજની રકમનું પારિતોષિક વ્યવસ્થાપક સમિતિના નિર્ણય અનુસાર આપવું. આ પારિતોષિક નિમ્ન વિદ્યાથીઓએ મેળવ્યું છે – નામ. શ્રેણું ૧૯૬૨-૬૩ શ્રી જયંતકુમાર કેશવલાલ શાહ ચતુર્થ શ્રેણી. ૧૯૬૩-૬૪ , પ્રફુલચંદ્ર જેચંદ મહેતા પંચમી શ્રેણી. ૧૯૬૪-૬૫ , ધનસુખ રાજપાલ વોરા ૧૯૬૫-૬૬ ,, અશોક છગનલાલ શાહ ૧૯૬૬-૬૭ , ચીનુભાઈ શાંતિલાલ શાહ (૯) શ્રી દીપચંદ કેવળચંદ શેઠ ચોટીલાવાળા ટ્રસ્ટ ફંડ - શ્રી. દીપચંદ કેવળચંદ શેઠે રૂા. ૧૦૦૦)ની રકમ ભેટ કરતાં વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૦-૯-૬૩ ના રોજ સ્વીકાર કર્યો. તદનુસાર રૂા. ૧૦૦૦)ના ૪ % વ્યાજની રકમનાં ધાર્મિક, તત્વજ્ઞાન કે ચરિત્રને લગતાં પુસ્તક પ્રતિવર્ષ વાર્ષિક ધાર્મિક પરીક્ષાની પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવનારને ભેટ આપવામાં આવે છે. નીચેના વિદ્યાર્થીઓને આનો લાભ મળ્યો છે નામ શ્રેણી ૧૯૬૩-૬૪ શ્રી દિનેશચંદ્ર અમૃતલાલ શાહ પ્રથમ શ્રેણી. ૧૯૬૪-૬૫ , વિલાસ બેન્ડીચંદ શાહ ૧૯૬૫-૬૬ , પ્રફુલ છોટાલાલ શાહ ૧૯૬૬-૬૭ , શીલાંક ચંદુલાલ મહેતા (૧૦) શ્રી, જીવતીબેન શામળદાસ વોરા (સાયલાવાળા) ટ્રસ્ટ ફંડ શ્રી રાજપાળ શામળદાસ વોરાએ રૂા. ૧૦૦૦ની રકમ પારિતોષિક અર્થે ભેટ આપતાં વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૦-૯-૧૯૬૩ના રોજ તેને સાભાર સ્વીકાર કર્યો. તદનુસાર રૂ. ૧૦૦૦)ના ૪૧% વ્યાજની રકમનાં જીવનચરિત્ર, તત્વજ્ઞાન અગર જૈનધર્મનાં પુસ્તકે દર વર્ષે વાર્ષિક ધાર્મિક શ્રેણીમાં પ્રથમ આવનારને ભેટ આપવામાં આવે છે તેને મેળવનાર વિદ્યાર્થીઓ નીચે મુજબ છે – નામ ૧૯૬૩-૬૪ શ્રી કિરણ જયંતીલાલ પુનમચંદ શાહ દ્વિતીયા શ્રેણી ૧૯૬૪-૬૫ , કિરણ યંતીલાલ પુનમચંદ શાહ ) વિલાસ બેનડીચંદ શાહ ૧૯૬૫-૬૬ , પ્રફુલ છોટાલાલ શાહ અને તે પ્રથમ શ્રેણી , કીર્તિકુમાર ધીરજલાલ શાહ ) તૃતીયા શ્રેણી ૧૯૬૬-૬૭ ૪ શીલાંક ચંદુલાલ મહેતા પ્રથમ શ્રેણી (૧૧) શ્રી શરદૂ-ધીરજ શાહ સ્મૃતિ પારિતોષિક ફંડ તા. ૧૮-૭-૧૯૬૫ના રોજ આકસ્મિક અવસાન પામેલ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ શ્રી શરદ્દ કનૈયાલાલ શાહ અને શ્રી ધીરજલાલ દેવચંદ શાહની સ્મૃતિ માટે તેમના મિત્રવર્ગે રૂ. ૧૧૨૫) એકત્રિત કરી તેની વ્યાજની આવક રૂ. ૫૦)ની કિંમતનાં વિજેતાની પસંદગી પ્રમાણેનાં પુસ્તકે બી. એસ. વર્ષ શ્રેણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy