SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ વિદ્યાલયની વિકાસકથા વર્ષ મેળવનારનું નામ ૧૯૬૧-૬૨ ,, શિરીષ ચંદુલાલ પત્રાવાલા ૧૯૬૨-૬૩ જિતેન્દ્ર છોટાલાલ દેસાઈ ૧૯૬૩-૬૪ દિનેશચંદ્ર અમૃતલાલ શાહ ૧૯૬૪-૬૫ ,, મુકુન્દ અમૃતલાલ શાહ ૧૯૬૫-૬૬ , કિરણ જયંતીલાલ શાહ ૧૯૬૬-૬૭ ,, રૂપિકાબેન દલપતલાલ મહેતા (૨) શ્રી. કેશવલાલ ગોવિંદજી ટ્રસ્ટ સ્કોલરશિપ રૂ. ૩૫ વલસાડવાસી શ્રી. કેશવલાલ ગોવિંદજીએ રૂા. ૧૦૦૦) તેના વ્યાજનો લાભ દર વર્ષે હોંશિયાર વિદ્યાર્થીને મળે એ અર્થે વીલ દ્વારા ભેટ આપ્યા. પ્રારંભમાં સંસ્થામાં દાખલ થનાર જે વિદ્યાર્થીએ મેટ્રીકની પરીક્ષામાં સંસ્કૃત/અર્ધમાગધી ભાષામાં સૌથી વધુ માકર્સ મેળવ્યા હોય તે આ ઓલરશિપને પાત્ર થતો. પરંતુ, પાછળથી મેટ્રીકમાં સંસ્કૃત/અર્ધમાગધીના માકર્સ અલગ ન મળવાને કારણે ઊભી થયેલી અગવડ દૂર કરવા સંસ્થાની લેન વિદ્યાથીઓમાંથી મેટ્રીકની પરીક્ષામાં સૌથી વધુ માકર્સ સમુચ્ચયે મેળવનારને આ સ્કોલરશિપ આપવાનું વ્યવસ્થાપક સમિતિએ તા. ૩૦-૭-૧૯૩૭ના રોજ ઠરાવ્યું. તેના મેળવનારની યાદી આ મુજબ છે: ૧૯૭૬-૩૭ શ્રી રમણીકલાલ જગજીવનદાસ ગાંધી ૧૯૫૨–૫૩ ,, અરવિંદ જેચંદ ડગલી ૧૯૩૭–૩૮, ગાંડાલાલ ડાહ્યાભાઈ શાહ ૧૯૫૩-૫૪ , કીર્તિ કાન્ત ત્રંબકલાલ શાહ ૧૯૩૮-૩૯ , રમણીકલાલ અમૃતલાલ કે ઠારી ૧૯૫૪–૫૫ , ભુપેન્દ્ર મહાસુખલાલ શાહ ૧૯૩૯-૪૦ , કંચનલાલ માણેકલાલ શાહ ૧૯૫૫-૫૬ , અશોકકુમાર સ્વરૂપચંદ શાહ ૧૯૪૦-૪૧ , ધરમચંદ તલકચંદ મહેતા ૧૯૫૬-૫૭ , રમેશ ચંદુલાલ શાહ ૧૯૪૧-૪૨ ,, હિંમતલાલ દુર્લભજી ટોલીઆ ૧૯૫૭-૫૮ ,, ગૌતમ બુધાભાઈ શાહ ૧૯૪૨-૪૭ , છોટાલાલ ચંદુલાલ મોરબીઆ ૧૯૫૮-૫૯, કિશોર શામજી છેડા ૧૯૪૩-૪૪ , પોપટલાલ ચુનીલાલ મહેતા ૧૯૫૯-૬૦ , અશ્વિનકુમાર ત્રિભોવનદાસ શાહ ૧૯૪૪-૪૫ , બાબુલાલ ઓછોવલાલ ગાંધી ૧૯૬૦-૬૧ , જશવંતલાલ છોટાલાલ શાહ ૧૯૪૫-૪૬ ,, અનુભાઈ મંગળદાસ શાહ ૧૯૬૧-૬૨ ,, અમૃતલાલ સજજનલાલ મંડાત ૧૯૪૬-૪૭ ,, રમણીકલાલ કીરચંદ ગાંધી ૧૯૬૨-૬૩ ,, મુકુન્દ અમૃતલાલ શાહ : ૧૯૪૭-૪૮ , વાડીલાલ દલસુખભાઈ શાહ ૧૯૪૮-૪૯ , બાબુલાલ છોટાલાલ શાહ ૧૯૬૩-૬૪ ,, ઇન્દુકુમાર જમનાદાસ કરડિયા ૧૯૪૯-૫૦, જશવંતલાલ પ્રેમચંદ શાહ ૧૯૬૪-૬૫ ,, મહેન્દ્રકુમાર ચીમનલાલ શાહ ૧૯૫૦-૫૧ , હસમુખલાલ ચીમનલાલ મહેતા ૧૯૬૫-૬૬ ,, ચંદ્રકાન્ત અભેચંદ વોરા ૧૯૫૧-૫૨ , લક્ષ્મીચંદ મુળ ગેગરી ૧૯૬૬-૬૭ , દિલીપ હરજીવનદાસ શાહ (૩) હા નગીનદાસ જે. શાહ સ્મારક પારિતોષિક રૂ. ૫) (પુસ્તક સ્વરૂપે) સંસ્થાના ૨૩ મા વર્ષમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓએ ડે. નગીનદાસ જે. શાહ સ્મારક ફંડમાં એકત્રિત થયેલ રૂા. ૬૦૦)ની રકમ ભેટ કરતાં વ્યવસ્થાપક સમિતિએ તેને તા. ૪-૫-૧૯૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy