SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વિદ્યાલયની વિકાસકથા રૂ. પૈસા ૪,૦૦૦-૦૦ ૧,૧૨૫-૦૦ ૧૬ શ્રી જૈન મહિલા, જોધપુર-લેન કૅલરશિપ ફંડ ૧૭ , શરદ–ધીરજ શાહ સ્મૃતિ પારિતોષિક ફંડ ૧૮ ,, ઉમેદચંદ શેલતચંદ બરોડિયા ફંડ ૧૯ , યુનિવર્સિટી માટે સાહિત્ય તૈયાર કરવાનું ખાતું ૨૦ , એન્યુઅલ પબ્લિકેશન ખાતું ,, સાહિત્ય સમિતિ ખાતું , આગમ પ્રકાશન (આવક) ખાતુ , સારાભાઈ મગનભાઈ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડ ,, સારાભાઈ મગનભાઈ મોદી લોન સ્કૉલરશિપ ફંડ ૨૫ ,, ખેડા જૈન વિદ્યાથી ઉચ્ચ શિક્ષણ લોન સ્કોલરશિપ ફંડ ,, દહેરાસરજી ભંડાર ખાતું ૩,૮૪૦–૧૭ ૧,૦૦૦-૦૦ ૩૫૧-૦૦ ૫૧,૯૯૩–૧૫ ૧૨,૮૮૧-૮૦ ૧,૬૪૩-૧૨ ૭૪,૨૦૨–૯૦ ૪૭,૮૩૨–૭૪ પરિશિષ્ટ-૬ વર્ષ ઇનામી યોજનાઓ તથા ઇનામો મેળવનારાઓ (૧) શ્રી સરલાદેવી અમૃતલાલ શેઠ મેડલ સંસ્થાના ૧૫મા વર્ષમાં, તા. ૧૮-૨-૩૪ના રોજ, શેઠ અમૃતલાલ કાળીદાસે પોતાની પત્ની સી. સરલાદેવીની સ્મૃતિ અર્થે રૂા. ૧૦૦૦ આપ્યા. તેના વ્યાજમાંથી દર વર્ષે બે સુવર્ણચંદ્રક. એક, યુનિવર્સિટી પરીક્ષામાં સૌથી શ્રેષ્ઠ પરિણામ લાવનાર સંસ્થાના વિદ્યાર્થીને અને બીજે, વાર્ષિક સંમેલન અગાઉ રમતગમતની હરીફાઈમાં સૌથી સુંદર પરિણામ લાવનાર સંસ્થાના વિદ્યાથીને વ્યવસ્થાપક સમિતિના નિર્ણય અનુસાર આપવાની શરતે સંસ્થાને ભેટ આપ્યા. તેના મેળવનારાઓની યાદી નીચે મુજબ છે – મેળવનારનું નામ ૧૯૨૯-૩૦ શ્રી ચંદુલાલ જગજીવન શાહ અભ્યાસ અંગે ૧૯૩૦-૩૧ , છોટાલાલ કેશવજી દેશી y , જબુભાઈ ઠાકરલાલ ઘીઆ અંગબળ અંગે ૧૯૩૧-૩૨ , લાલચંદ ભાઈલાલ શાહ અભ્યાસ અંગે સૌભાગ્યચંદ ભોળાભાઈ શાહ અંગબળ અંગે ૧૯૩૨-૩૩ , લાલચંદ ભાઈલાલ શાહ અભ્યાસ અંગે ૧૯૩૩-૩૪ સૌભાગ્યચંદ ભેળાભાઈ શાહ ૧૯૩૪-૩૫ આર્ટસમાં ૪૫થી ઓછા ૧૯૩૫-૩૬ નગીનભાઈ પોપટલાલ શાહ અભ્યાસ અંગે ,, પ્રમોદરાય મકનજી મહેતા અંગબળ અંગે ૧૯૩૬-૩૭ , ઈદુલાલ ભોગીલાલ મહેતા અભ્યાસ અંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy