SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૭: વિદ્યાથી ઓ ૭ લાકપ્રિય બનાવવામાં નિમિત્ત મન્યુ' છે એમ ખુશીથી કહી શકાય. વિદ્યાથી ઓના વિદ્યાલય પ્રત્યેના આવા પ્રશ'સનીય વલણ અંગે વિદ્યાલય તરફથી એના રજત-મહેાત્સવ પ્રસ’ગે પ્રગટ થયેલ “ પચીશ વષઁની કાર્યવાહી” (પૃ. ૨૩)માં ચેાગ્ય જ કહેવામાં આવ્યું છે કે “ એના પુત્રાની માતા તરફ કેવી ભકિત છે તે બતાવવા માટે જે એમનો સસ્થા સાથે પત્રવ્યવહાર રજૂ કરવામાં આવે, તેા એમની ભક્તિનો ભર્ ખ્યાલમાં આવે. આખા પત્રવ્યવહાર રજૂ કરવાનું અશકય છે, પણ એ પત્રવ્યવહાર વાંચનાર તરીકે અત્યંત ગૌરવ સાથે આપની સમક્ષ કહી શકાય તેમ છે કે અત્યાર સુધીના આખા ઇતિહાસમાં સ'સ્થા તરફ અવફાદાર થનાર એક અપવાદ સિવાય એક પણ વિદ્યાર્થીએ પેાતાનો હિસાબ જરા પણ મેળેા આપ્યા નથી. કાઈ વિદ્યાર્થી લેાન ભરપાઈ કરી શકયા નથી, તે તે માટે પેાતાની અશક્તિ, અલ્પશક્તિ, કૌટુબિક જવાબદારી કે ધધા યા નેાકરી ન મળવાનું કે મેડું મળવાનું કારણ આપે એવા અનેક કિસ્સા બન્યા છે, પણ કોઈ એ સંસ્થા તરફ અસદ્ભાવ બતાવ્યા હાય, એના તરફ તિરસ્કાર બતાવ્યા હેાય એવું ( એક અપવાદ સિવાય ) બન્યું નથી. સસ્થાનો એ મહાન વિજય છે, એના કાકરાનો એ મહા ગૌરવાસ્પદ વિષય છે અને દેરવણી અને દાન આપનારનો એમાં સફળ પ્રસંગ છે.' વિદ્યાલયના વિદ્યાર્થી એ વિદ્યાલય પ્રત્યે કેવી આત્મીયતાની લાગણી ધરાવે છે એ અંગે હવે વિશેષ ન લખતાં, એમની આવી લાગણી કેવળ મેાઢાની કે નિષ્ક્રિય નહીં પણ સક્રિય અને જ્વલંત હતી તેના પ્રત્યક્ષ પુરાવારૂપે જે જૂના વિદ્યાથી એ, સંસ્થાની લેાન વેળાસર ભરપાઈ કરવા ઉપરાંત, વિદ્યાલયના પેટ્રન અન્યા છે, જેઓએ ટ્રસ્ટ-સ્કૉલરના હક્ક મેળવ્યો છે તેમ જ જેઓએ પેટ્રન બનવા સાથે એ ટ્રસ્ટ-સ્કોલર નીમવાના હક્ક આપતી ચેાજનાના લાભ લીધા છે તેમનાં નામ અહી' આપવાં ઉચિત લાગે છે -- (૧) શ્રી ચંદુલાલ વમાન શાહુ (આ યાદી તા. ૧૫-૧-૧૯૬૮ સુધીની છે) પેટ્રન તથા એ ટ્રસ્ટ-કોલરોના હક્ક મેળવનાર ટ્રસ્ટનું નામ—શ્રી વર્ધમાન ટ્રસ્ટ (શ્રી ચંદુભાઈ કન્યા છાત્રાલયના આદ્ય સૌંસ્થાપક પણ અન્યા છે.) (૨) ડૉ. Rsિ`મતલાલ જેવતલાલ મહેતા ટ્રસ્ટનું નામ—(૧) શ્રી દુધીબહેન જેવતલાલ મહેતા (વાંકાનેરવાળા) ટ્રસ્ટ (૨) શ્રી જૈવતલાલ મનજીભાઈ મહેતા (વાંકાનેરવાળા ) ટ્રસ્ટ (૩) શ્રી જગજીવનદાસ પે।પટલાલ શાહ ટ્રસ્ટનુ' નામ—(૧) શ્રી પેાપટલાલ ધનજી શાહ ટ્રસ્ટ - (૪) ડૉ. વીરચંદ મગનલાલ શાહ ટ્રસ્ટનું નામ —ડૉ. વીરચંદ મગનલાલ શાહ તથા શ્રીમતી ચંપાબેન વીરચ'દ શાહ (માંડળવાળા) ટ્રસ્ટ એક ટ્રસ્ટ-કોલરના હક્ક મેળવનાર (ર) શ્રી જગજીવનદાસ પાપટલાલ શાહ ટ્રસ્ટ (૧) એલ્ડ ઑબ્ઝ યુનિયન શ્રી મેાતીચંદ્ર કાપડિયા ટ્રસ્ટ ( જૂના વિદ્યાથી ઓએ મળીને શ્રી મેાતીચંદભાઈના માનમાં રચેલું ટ્રસ્ટ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy