SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ હું : વિદ્યાલયની શાખાએ ૮૫ વિદ્યાલયનાં શરૂઆતનાં ૩૦-૩૧ વર્ષના સમયને વિદ્યાલયની સ્થિરતાના, એના પાયાની દૃઢતાના તેમ જ યશનામી, લેાકપ્રિય અને વિકાસગામી કાર્યવાહીના યુગ તરીકે પિછાની શકીએ, તે તે પછીના ૨૦-૨૨ વર્ષીના સમયને વિવિધ શાખાઓની સ્થાપનાને કારણે તેમ જ સાહિત્ય પ્રકાશનની વિશિષ્ટ પ્રવૃત્તિની શરૂઆતને કારણે વિદ્યાલયના વિકાસના યુગ તરીકે ખુશીથી પિછાની શકીએ. આમાં શરૂઆતમાં વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે અને પછીથી માનદ મંત્રી તરીકે શ્રી ચંદુલાલ વમાન શાહે ઘણુંા અગત્યના, માર્ગદર્શીકા અને નિર્ણાયક ફાળે આપ્યા છે, એમ કહેવું જોઈ એ. એમના સહકાય કરાએ આપેલા સાથ પણ એટલા જ મહત્ત્વના છે. Jain Education International " | [][][][][][][] ]] વિદ્યાલયમાં આપનું નામ અમર કરા “ દાનવીર્ સેઠ દેવકરણુ મૂલજી જોગ ધ લાભની સાથે માલમ થાય જે ગઈ કાલે અમારી સાથે તમારી જે વાત થઈ હતી તે મુજબ અને અમુક વિશ્વાસુ આદમીની સાથે થયેલી વાચિત મુજબ અમારા વિચાર નીચે મુજબ જણાય છે. “ હેાસ્પીટલની વાત ઘણી મેાટી અને અશકય જેવી અમને લાગે છે તેા એના બદલામાં હાસ્પીટલની જલદી જરૂરત ન પડે એવી રીતે આપના સાધિ ભાઈ એની તદુરસ્તીને માટે ખાસ સગવડ મેાટા પાયા ઉપર થાય તેા વધારે સારૂં અનવા જોગ છે અને આ કામ જૈન સમાજમાં આજ સુધી થયુ' નથી. આપનું નામ પ્રથમ નંબરે આવશે અને હમેશાંને માટે કાયમ રહેશે માટે ઘણાં નાનાં નાનાં કામે કરવા કરતાં એક જ મેઢુ અને સંગીન કામ થાય તેા કાંઈ પણ કર્યું કહેવાય. આ બાબત પ્રથમ પણ કઈ વખતે પત્રામાં તમને જણાવેલ યાદ હશે. “ એ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપનું અમર્ નામ અમદાવાદવાળા વાડીલાલ સારાભાઈની માફક થવાની જરૂરત છે એ આપ પાતે જાણેા છે, કારણ કે પ્રથમથી આપે જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું કામ માથે લીધેલું છે. “ આ એ કામ ખરાં આપની જીંદગીમાં લાહે લેવાનાં સમજવામાં આવે છે, તે આશા છે કે આપ જરૂર ઉદારતા દાખવી વિચારી એક મક્કમપણુ' જણાવશેા. મેાતીચંદભાઈ આવશે ત્યારે બની શકશે તે। હું પણ આવીશ. હાલ એ જ. દ. વલ્લભ વિ. ના ધર્મલાભ, પૂ. આ. મ. વિજચવલ્લભસૂરિજી તા. ૭-૬-૨૯ [ આચાય મહારાજે શ્રી દેવકરણ શેઠને લખેલ પત્ર. આ પત્ર લખ્યા પછી ૧૨ દિવસે, તા. ૧૯-૬-ર૯ના રાજ, શ્રી દેવકરણ રોઢના સ્વર્ગવાસ થયા. ] □ □ □ □3日司 - an an u 日 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy