SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુના ટીકાકાર કોણ : ૯ પ્રારંભમાં જ તેઓશ્રી જણાવી દે છે. જે હરિભદ્રસૂરિજી મહારાજ પોતે જ આ ટીકાના રચયિતા હોત તો પોતાના ગ્રંથનો જ અર્થ સ્પષ્ટ કરવામાં પોતાની નિર્બળતા જણાવવાની જરૂર પડત નહિ. (૨) ૧૭૯મો ક્લોક અને તેની ટીકા નીચે મુજબ છે : अस्यैषा मुख्यरूपा स्यात् पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन शेषस्याप्युपचारतः ॥१७९॥ अस्य अपुनर्बन्धकस्य एषा प्रागुक्ता मुख्यरूपा निरुपचरिता स्याद् भवेत् पूर्वसेवा देवादिपूजारूपा यथोदिता यत्प्रकारा निरूपिता प्राक् कल्याणाशययोगेन मनाग मुक्त्यनुकुलशुभभावसम्बन्धेन । शेषस्यापि अपुनर्बन्धकापेक्षया विलक्षणस्य सकृबन्धकादेः उपचारत औपचारिकी पूर्वसेवा स्यादद्यापि तथाविधभववैराग्याभावात् तस्य । इह केचिद् मार्गपतित-मार्गाभिमुखावपि शेषशब्देनाहुः । तच्च न युज्यते, अपुनर्बन्धकावस्थाविशेषरूपत्वात् तयोरपुनर्बन्धकग्रहणेनैव गतत्वात् । यतो ललितविस्तरायां मार्गलक्षणमित्थमुक्तम् "ईह मार्गश्चेतसोऽवक्रगमनं भुजगगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही ક્ષયરામવિવઃ” ત ા तत्र प्रविष्टो मार्गपतितः, मार्गप्रवेशयोग्यभावापन्नो मार्गाभिमुखः । एवं च नैतावपुनर्बन्धकावस्थायाः परपरतरावस्थाभाजी वक्तुमुचितौ, भगवदाज्ञाक्गमयोग्यतया पञ्चसुत्रकवृत्तावनयोरुक्तत्वात् । यथोक्तं तत्र ___"इयं च भागवती सदाज्ञा सदैवापुनर्बन्धकादिगम्या। अँपुनर्बन्धकादयः के सत्त्वाः ? उत्कृष्टां कर्मस्थिति तथाऽपुनर्बन्धकत्वेन ये क्षपयन्ति ते खल्वपुनर्बन्धकाः। आदिशब्दाद् मार्गपतित-मार्गाभिमुखादयः परिगृह्यन्ते दृढप्रतिज्ञालोचनादिगम्यलिङ्गाः। एतद्गम्येयम् , न संसाराभिनन्दिगम्या” इति । संसाराभिनन्दिनश्चापुनर्बन्धकप्रागवस्थाभाजो जीवा इति । અહીં પૂરાવારતઃ આ મૂળમાં શg શબ્દથી કયો અર્થ લેવો એ વિષે ટીકાકારે જે લખ્યું છે તે ખાસ ધ્યાન ખેંચી લે છે. સેવ શબ્દથી સકૃબંધકાદિ લેવા, પણ માર્ગપતિત કે માર્ગાભિમુખ નહિ, એવો ટીકાકારનો અભિપ્રાય છે, જ્યારે બીજા કેટલાકનો અભિપ્રાય એવો છે કે સેવ શબ્દથી માર્ગપતિત તથા માર્ગાભિમુખ પણ લેવા. ટીકાકારે બીજાના અભિપ્રાયનું ખંડન કરીને પોતાના અભિપ્રાયનું સમર્થન કરવા ખાસ પ્રયત્ન ટીકામાં કર્યો છે. હવે જે હરિભસૂરિ મહારાજ પોતે જ ખરેખર ટીકાકાર હોત તો પોતે લખેલા રોડ શબ્દનો અર્થ કયો છે એ પ્રશ્ન ઉપસ્થિત થવાનો અવકાશ જ ન આવત. યોગબિંદુના ટીકાકાર હરિભદ્રસૂરિ મહારાજથી જુદા છે માટે જ તેમની સામે એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને તેથી જ ૧ લલિતવિસ્તરામાં મગ્નદયાણં'ની ટીકામાં આ પાઠ છે. અપુનબંધકનું સ્વરૂપ યોગશતકની ૧૩મી ગાથામાં હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું છે. તેમ જ ભગવાનની આજ્ઞા કયા કયા જીવોને કેવી કેવી રીતે પ્રાપ્ત થાય છે આ સંબંધમાં ઉપદેશપદની ગાથા ઉપર થી ૨૬૨ સુધીની ગાથાઓ પણ ટીકા સાથે ધ્યાનમાં લેવા જેવી છે. ૩ પંચસૂરના પાંચમા સૂત્રની વૃત્તિમાં આ પાડે છે. ૪ હસ્તલિખિત પ્રતિઓને આધારે શુદ્ધ કરેલા અને તપસ્વિ પ્રવર પૂજ્યપાદ પંન્યારાજી શ્રી કાંતિવિજયજી ગણિવરે નોંપેલાં પાડોવાળા ચોગબિંદુરીકાના પુસ્તકને આધારે આ પાઠ અહીં આપ્યો છે. પરંતુ ચાગાબંદુરીકાના જૈનગ્રંથ પ્રકાશકસભાના તેમ જ જૈનધર્મપ્રસારકસભાના પ્રકાશનમાં અપુનર્વષાઢયો સરવા વણાં થર્મfસ્થતિ તથા:પુનર્વધવાન ક્ષયતિ તે ફ્લિપુનઃ એવો પાઠ છે. पंचत्रवृत्तिमा व्यापार अपुनर्बन्धकादयो ये सत्त्वा उत्कृष्टां कर्मस्थिति तथाऽपुनर्बन्धकत्वेन ये क्षपयन्ति ते વૈપુનર્વથil: એ પ્રમાણે છે. Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy