SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ચર્થી ગોરાનો વિરોચિત જવાબ: ગોરઉ સૉન્હો ધાયો ધસી, વિનય કરી ઈમ બોલઈ હસી ! માત ! મા બહુ કીધી આજ, કહઉ પધાર્યા કેહઈ કાજ || ૩૮૬ .. આલસ માહિ આવી ગંગ, પવિત્ર હુઆ મુઝ અંગણુ-અંગ” | વલતી બોલઈ ઈમ પદમણી, “હું આવી તુમ્હ મલવા ભણી || ૩૮૭ || સુભટે સગલે દીધી સીખ, દયા ધરમની લીધી દીખ | સીખ દિઉ હિવ તુહ પિણુસહી, જિમ અસુર ઘરિ જાઉં વહી | ૩૮૮ || સુભટ સહુ હઆ સત્ત હીણ, ખિતિ-પુ િખિત્રવટિ હઈ ખીણું | સુભટે સગલે દાખિલે દાઉ, પદમિણિ દે નઈ લેશ રાહ | ૩૮૯|| હિવ તુમહ સીખ દિઉ છઉ કિસી? સુભટે સગલે કીધી ઇસી” ગોરાઉ જંપઈ “સુણિ મુઝ માત! ગઢ માટે હું કહી માત્ર! || ૩૯૦ || ખરચ ન ખા રાજા તણઉ, પૂછઈ કોઈ નહી મંત્રણ ! પિણ મનિ આરતિ મ કર જે માત! ભલી હુસી હિવે સગલી વાત | ૩૯૧ | જઈ તુહિ આવા મુઝ ઘરિ વહી, તઉ અસુર ઘરિ જાશ નહી ! સુભટ તણઉ એ નહી સંકેત, અ કી દઈ નઈ લીજ જેa | ૩૯૨ || પદમિણિ જં૫ઈ“ગોરા! સુશુઉ, ઇણિ ઘર છાજઇ એ મંત્રણ છે સિરિખ ઈ-સિરિખ સગલે થાઈ, ભીત નવી ચિત્ર લિખાઈ ” || ૩૫ | બાદલની ગર્જના : ગોરાઉ જં૫ઈ–“સુણિ મુઝ માઈ ! ગાજણ હુંતઉ મુઝ વડ ભાઈ ! તસુ સુત બાદલ અતિ બલવંત, તેહ નઈ પણ જઈ પૂછ મંત” | ૩૯૮ || બેહી આયા બાદલ દિસી, બાદિલ સન્હો ધાયઉ ધસી. વિનયવંત પગ કરીય પ્રણામ, પછઈ બાદલ–“કહઉ કામ?” || ૩૯૯ ગોરાઉ જંપઈ–“બાદિલ સુણઉ, સુભટે કીધઉ એ મંત્રણઉI ૫દમિણિ દેઈ નઈ લેશ રાય! અવાર ન મંડળ કોઈ ઉપાય છે ૪૦૦ પદમિણિ આવી આપ પાસ, હિવ તઉ કાચું કહઈ વિમાસી ! તાનઈ પૂછણ આવ્યા સહી, કરશાં વાત તુહારી કહી” || ૪૦૧ | પદમિણિ બદિલસું વિલિ ભણઈ—-“સરણુઇ આવી હું તુહ તણુઇ | રાખી સકઉ ઉ રાખઉ સહી, નહી તરિ પાછી જાઉં વહી ( ૪૦૫|| ખંડ જીભ દહું નિજ દેહ, પિણ નવિ જાઉં અસુરો ગેહ , લાખા જ મહ૨ કરિ નઈ બલું, પિણિ નહિ કોટ થકી નીકલે ” || ૪૦૬ || દુહા ઈમ સુણિ બદિલ બોલીઉ, દૂઠ મહા દુરદંત! જાણિ કિ ગયવ૨ ગાઉ, અતુલ બલી એકત || ૪૦ | સુણિ બાબા !” બાદિલ કહઈ, “સુભટસ્ કુણ કૉમ? I સુભટ સહુ સૂએ રહઉ, એ કરિચ્યું હું કૉમ || ૪૦૮ કાકા થે કૉઈ ખલભલઉ, અંગિમ ધરઉ ઉતા૫] તલ હું બાદિલ તાહર, સયલ હજું સંતાપ || ૪૦૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy