SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ શ્રે॰ અંજી (૫૬) કલ્યાણુજી, સા॰ પ્રભુજી, ગાં૰ વલ્લભ દુલભ(૫૭)જી, શ્રે સોમજી મનોહર, શ્રે॰ વીરા હરિદાસ, શ્રે॰ લા(૫૮)લા મુકુંદદાસ, શ્રે॰ લાલા વાા, શ્રે॰ લાલજી, સા॰ ગરી(૫૯)બદાસ, દેવી નારણજી હાથી, સા॰ વાઘા, શ્રે॰ માલીઓ મક(૬૦)દીઓ, પટ્ટ॰ ખેમજી, પટ્ટ કેરાવજી, દેવી વીરમુ ગુરો (૬૧) ગાંધી અભયરાજજી પ્રમુખ તથા સંઘસમસ્તક(૬૨)ની ત્રિકાલ વંદના અવધારજો જી. જત અહીં (૬૩) શ્રીપૂજ્યજીની કૃપાએ કરી ધર્મધ્યાન સુખે પ્ર(૬૪)વર્તે છે. શ્રીપૂયના ધર્મધ્યાનના સુ(૬૫)ખસમાધિ-નિરાબાધપણાના કાગળ સમાચા(૬)ર લખી સેવકને સંતોષ કરવો. તથા અત્ર શ્રી(૬૭)પર્યુષણપર્વ નિર્વિઘ્નપણે થયાં છે કાલાનુ(૬૮)સાર. બીજું તપ તથા સ્વામિવાત્સલ્ય લહેણી પ્ર(૬૯)મુખ ધર્મકરણી વિશેષે થયાં છે. તથા શ્રીપૂ (૭૦)જ્યજીની આજ્ઞાએ પન્યાસ શ્રી પ્રીતિવિજય અહીં (૭૧) ચોમાસું આવ્યા તેણે કરી સંઘનું મન ઘણું રા(ર)જી રાખ્યું છે, તેણે કરીને ધર્મધ્યાન વિશેષે ચા(૭૩)લ્યો છે. શ્રીભગવતીત્ર, સજ્ઝાયમાં શ્રીઉત્તરાધ્યય(૪)ન સત્ર વખાણ વચાય છે. શ્રાવક ટંક-૨ પ્રતિક્ર(૭૫)મણે આવે છે. બીજું શ્રીપૂયજીના શિષ્ય (૭૬) જેવા જોઈએ તેવા છે, [તે] ઘણું સારૂં છે. બીજું શ્રી(૭)પૃયજી વીનતિ અવધારજોજી-આવતા ચોમા(૭૮)સાનો આદેશ પં. શ્રીવિનયવિમલને તથા (૭૯) ગણી શ્રીઉદયસોમને આદેશ પ્રસાદ કર(૮૦)જો જી. અવશ્ય એ વીતિ અવધારો જી. જે (૮૧) સંઘનું મન ામ રાખો તો પૂર્વે અત્રના સં(૮૨)નું મન ઘણું બગડયું હતું તે પં. શ્રીપ્રીતિવિજય (૮૩) અત્ર આવતાં મન ક્ષેમ રહ્યું છે. હવે જેની વી(૮૪)તિ લખી છે તેને આદેશ પ્રસાદ કરશો તો (૮૫) સંઘનું મન ઘણું વધશે. ખીજું પૂજ્ય શ્રીવિજય(૮૬)દેવસૂરિ પણ નાગરવાણિયા જાણીને વી(૮૭)નતિ અવધારતા, અને શ્રીપૂયજીએ પણ એમ (૮૮)જ વીતિ અવધારવી. બીજું વડનગરનો સં(૮૯)ઘ સદૈવ શ્રીપૂજ્યનો ભક્ત છે, પરમ પાટભકત (૯૦)છે. શ્રીપુન્યજી વડનગરના સંઘ ઉપર કૃપા રા(૯૧)ખો છો તેથી વિશેષે અવધારો. ઉપાધ્યાય શ્રીર્મઘ(૯૨)વિજય ગણી, પંડિત શ્રીપ્રી(૯૩)તિવિજય ગણી, પંડિત શ્રીવિમલવિજય ગણી, પંડિત જી(૯૪)વિજય ગણી, પંકિત શ્રીઋદ્ધિવિજય ગણી, ગણી વિવેક(૫)વિજ્ય રૂપવીજય પ્રમુખ શ્રીજીના પરિવારને વંદના (૯૬) વીનવો. અત્રથી પં. પ્રીતિવિજય, ગણી આ(૯૭)નંદવિજય, મુનિ રામવિજયની વંદના અવધાર(૯૮)ને હા અમ હૈડું દાડમકલી, ભરિયું તુમ ગુણ । (૯૯) અવગુણ એક ન સાંભરે, વીસારીજે જેણ | ૧ || જેમ (૧૦૦) સુરભીને વછો, વસંતમાસને કોયલ સમરે । વિં(૧૦૧)ધ્યને સ્મરે ગજેન્દ્ર, અમ મન તેમ સમરે ।। ૨ ।। (૧૦૨) આડા ડુંગર અતિધણા, વહોળીયાં અસંખ (૧૦૩) મન જાણે આવી મળું, દૈવ ન દીધી પંખ ॥ ૐ । (૧૦૪) ~~ છીપ સમુદ્રમેં, કરતી આસ પિસ । જ(૧૦૫)ર સમુદ્ર સખ હી તજ્યો, સ્વાતિબિંદુકી આસ || ૪ || પ્રસ્તુત વિજ્ઞપ્તિલેખની કુલ ૧૦૫ પંક્તિઓમાં ૧થી ૬૧ સુધીની પંક્તિઓમાં મંગલરૂપ પંચજિનનમસ્કાર, સ્થળનો અને આચાર્યશ્રીનો નામોલ્લેખ, આચાર્યશ્રીનાં વિશેષણો અને વિજ્ઞપ્તિપત્ર લખનાર ગૃહસ્થોની નામાવલી આવે છે તથા ૯૮ની પંક્તિથી ૧૦૫મી પંક્તિઓમાં ગુરુપ્રત્યેના અનુરાગચક સુભાષિત દોહા છે. શેષ ૩૬ (૬૨થી ૯૭) પંક્તિઓમાં જે લેખ્ય વસ્તુ છે તેમાં નીચે પ્રમાણેની મુખ્ય ચાર હકીકતો છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy