SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ આનંદ પ્રવચન દર્શન. ભાર * - જે શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ, તે સજ્જન છે, તે સાધુ છે. સાધુ કે સજ્જન દરેક ચીજ શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ છે. સુખી શાથી થયા કે સુખી શાથી થવાય ? દુઃખી શાથી થયા કે દુઃખી શાથી થવાય ? એ બધુ... શાસ્ત્રે ખતાવ્યું છે. શાસ્ત્રને ન માને તેના જેવા આંધળા કયા આંધળા શબ્દ સાંભળી દુઃખ તે થશે, પણ શાસ્ત્ર ન માનનાર માટે બીજે શબ્દ નથી. પારૂપી રેગ ટાળવાને માટે ઔષધ શાસ્ત્ર છે. દુતિથી ડરનારે શાસ્ત્રને અનુસરીને જ વવું, શાને માનનાર તથા તદનુસાર વર્તનાર મેાક્ષના શાશ્ર્વતસુખમાં વિરાજમાન ધશે. ______ સને સુખ વહાલું છે, દુ:ખ અપ્રિય છે. आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये જેવા તારા આત્માને સમજે, તેવા જગતના બધા આત્માને સમજ ! તારા આત્માને સુખ વહાલું છે, અને દુ:ખ અળખામણુ છે, તેમ પ્રાણીમાત્રને સુખ વહાલુ છે અને દુ:ખ અળખામણુ છે. માટે કાઇને સુખમા અંતરાય કરવા નહીં તથા કોઈને દુ:ખ ઢનાર થવું નહિ. અન્યજીવાની હિંસા કરવી નહીં ! જગા જીવે તરફથી હિંસાની દૃષ્ટિ દૂર કર! આ રીતે આત્માને સારા રસ્તે ચેાજવામાં આવશે તેા જરૂર તે મેાક્ષને પામશે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy