SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજાનું રહસ્ય ૩૩ ત્યારે તેને સાઘક દશાની પ્રાપ્તિ થઈ. એ જ પ્રમાણે શ્રીમાન તીર્થકર દે પણ જ્યારે સાધુ થયા ત્યારે તેઓ સાધક દશામાં પ્રવેશ્યા હતા. એ જ પ્રમાણે સિદ્ધ દશાનું વિચારવાનું છે. તીર્થકરોનું જ્યારે દેવત્વ સિદ્ધ થયું ત્યારે તેઓ કેવા હતા એ સઘળું વિગતવાર જાણવાને માટે સાધક, તથા સિદ્ધ દશાના ગુણે બતાવવા જોઈએ. હવે કઈ એવી શંકા કરશે કે તીર્થકર મહારાજાઓમાં દેવપણાનું સિદ્ધપણું આવ્યું છે તે ઠીક છે, પરંતુ જે એ સિદ્ધપણું અમને ઉપકાર કરનારું ન હોય તે એ દેવપણું સાથે આપણે શા માટે સંબંધ રાખવું જોઈએ ? અને એ દેવાપણને આપણે શા માટે વંદન પણ કરવું જોઈએ? તીર્થકર ભગવાનનું દેવત્વ એ જે સંસારને માટે ઉપકારક ન હિત તે જનશાસન એ દેવત્વના કદી પણ વખાણ ન જ કરત, પરંતુ એ દેવત્વ આપણને અનેક રીતિએ ઉપકારક છે જ અને તેથી જ એ દેવત્વને આપણે વંદન કરવાનું છે. DU * અનત ઉપકારીઓએ વસ્તુ, ધર્મ અને મેક્ષ એ બે જ પુરુષાર્થ માન્યા છે, અર્થ તથા કામને પુરુષાર્થ માનેલ નથી. - દબદયા કરતાં ભાવદયા અતિવિશિષ્ટ છે. વ્યદયાને ભેગે પણ કે ભાવદયાનું સંરક્ષણ પરમ આવશ્યક છે. ભાવયાના ભોગે વ્યદયાની વકીલાત એ ઘેર મિયાત્વ છે. IIIIIIIIIIபரரரரரரரரரரர
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy