SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જય ઇજેક અને પ્રણામ IIIIIIIIIIIII IIIIIIIIIIIIII IIIIIII SESEBEETRIB STESSLETTERS.CREELEDTELALISIEREN ANNEERLERERERS PERETTICHISI N A [જીવ-અછવાદિ કરે તે આસ્તિક. જીવાદિને ન સ્વીકારે તે નાસ્તિક આમ છતાં નાસ્તિકને પૃી આદિ પદાર્થોને સ્વીકારવા તે પડે છે જ. જેનીઓનું કર્તવ્ય આશ્રવ ત્યાગ અને સંવરના આદરવામાં હોય છે. જૈનેએ અન્યદર્શનની સાથેના પત્રવ્યવહારમાં જય જિનેન્દ્ર લખવું. જ્ય જિનેન્દ્ર એ દૃમેવનું પ્રતીક છે. જેનોએ પરસ્પર સાધર્મિકને પત્ર લખતાં પ્રણામ લખવું, પ્રમાણ એટલા માટે કે જૈનધર્મ પાળેલ સી કેઈ પ્રણામ ને ચોગ્ય છે.] (IIIIIIIIIIIETEELLISESTITEZEROESTETIREDIBELNIHILISTEET ELIT SETETEFLECHE DN11 TFNINUIT: જગતમાં પ્રવર્તેલા દર્શન પૈકી કેઈપણ દર્શન એવી સ્થિતિવાળું નથી કે જે દર્શનમાં કઈપણ પક્ષ કે વસ્તુનો અંગીકાર કરવાનો હોય નહિ એટલે દરેક દર્શન અને દરેક મતને અંગે કોઈપણ પ્રકારે અંગીકાર કરવાનું તે હોય જ છે. દરેક આસ્તિક દર્શનોમાં તે મોક્ષઆત્મા–દેવ-ગુરુ-ધર્મ–અધર્મ અને પુદ્ગલ (જડ) પદાર્થનું અંગીકાર કરવાનું હોય જ છે, પરંતુ નાસ્તિકમત કે જેને પરલોકાદિ નથી તેથી જ બલવા માટે “નાસ્તિક શબ્દ બોલવો પડે છે અને જેને લીધે તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે અને જગત પણ તેને નાસ્તિક તરીકે ઓળખે છે, તેવા નાસિક મતવાળાને પણ પૃથ્વી આદિ ચાર કે પાંચ સૂનું સત્વ છે એમ તે પોતાના પક્ષ તરીકે અંગીકાર કરવું જ પડે છે. એટલે કે ઈ પણ દર્શન કે મત અંગીકાર વસ્તુથી શૂન્ય નથી અને છે નહિ. એટલું જ નહિ, પરંતુ પરલોકાદિકના સત્ત્વને માનવાને લીધે, અતિ અતિ એમ બેલવાને લીધે, પિતાને આસ્તિક કહેવડાવે છે, અને જગત પણ તેઓને આસ્તિક તરીકે જ માને છે. તે તે સર્વ આસ્તિકે પોતપોતાની અપેક્ષાએ દેવ, ગુરુ, ધર્મ અને તાવ એ ચાર વિષયમાં અખલિત–માન્યતાવાળા હોય છે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy