SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જીવનને અંતસમય જાણે ભયંકર માંદગી અને વ્યાધિઓથી ગ્રસ્ત દેહે આરાધના માટે “આરાધના માગ” ગ્રંથની રચના કરી, પંદર દિવસ અનશન સ્વીકારવાપૂર્વક અર્ધપદ્માસને મૌન અવસ્થામાં ચારે આહારને ત્યાગ કરવાપૂર્વક પોતાના શિષ્ય આ. શ્રી માણિજ્યસાગરસૂરિ -મ ને સંઘ અને સમુદાયની જવાબદારી પી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળા (લીંબડાને ઉપાશ્રય)માં સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫, -શનિ સ્ટા. ટાઈમ ૪-૩૨ અમૃત ચોઘડીયે સ્વમુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા સ્વર્ગે સિધાવ્યા. આ રીતે અપ્રતિમ પ્રતિભા પૂર્ણ જીવનથી લાખને ધર્મ પમાડી, આગમસાહિત્ય, સંઘસેવા, તીર્થસેવા, ઉજમણું, ઉદ્યાપન, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવવાપૂર્વક, તર્ક દલીલથી યુક્ત સાત્ત્વિક વાણીનું પાન કરાવી, પથ્થર જેવા હૃદયને પીગળાવનાર, મેક્ષમાર્ગની સાધના કરનારને આલંબનરૂપ, તપ, જપ અને સંયમથી સુશોભિત જ્ઞાનના અદ્વિતીય આરાધક એવા આ સૂરીશ્વરજીનું જીવન દરેકને આત્મવિકાસ કરવામાં -સહાયક બને અને અજ્ઞાની જીના નેત્ર ઉઘાડના ડું બની વ્યકિત અને રાષ્ટ્રના જીવનઘડતરમાં મહત્વને ભાગ ભજવે એ જ ઈચ્છા સાથે સૂરીજીને શત વંદના વાલકેશ્વર, મુંબઈ–૬ ચંદ્રાનનસાગર ગણિ શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આગની ચાવીરૂપ પ્રકાશન પર્વ મહિમા દર્શન રૂ. ૨૫ = ૦૦ દેશના મહિમા દર્શન રૂા. રપ = ૦૦ આનંદ પ્રવચન દર્શન રૂા. રપ = ૦૦ ષોડશક પ્રકરણું દશન રૂ. ૨૫ = ૦૦
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy