SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ અહિસંક કે અકિંચન? ૪૪. તે “અકિંચન રાખ્યું, ગુણ હોય તે પણ તે ગુણ જે પરિગ્રહમાં લેવા. તે બધા ગુણે નાશ પામવાના, અને જે પરિગ્રહથી વિરમ્ય તે ગુણે નહીં હોય તેનામાં તે પણ તે આવવાના નામથી “અકિંચન કહેવાય.” પણ સ્વરૂપમાં જઈએ ત્યારે બે બાબત કહેવાય છે. કંચન–કામિની રહિતપણાના અડ્ડા તરીકે કંચન અને પ્રવૃત્તિના મૂળ તરીકે કામિની હોવાથી બેય હિતપણું તે જ સાધુપણું. ઘેરથી નીકળે, એ જ સાધુપણું. ઘરત્યાગ એ પ્રત્રજ્યાને શબ્દ છે, સર્વથા પ્રકારે ઘરથી નીકળી જવું એનું નામ જ પ્રવયા. શબ્દાર્થથી વિચારીએ ઘરથી સર્વથા નીકળવું. અત્યારે શું કહીએ છીએ. વૈરાગ્ય આવ્યો હોય તે છેડી દો ઘર, શું વિષય કે કષા નથી છેડવા ? જે કંચન ને કામિની બે છૂટયા તે પહેલાના બધા વિષે આપોઆપ છુટશે. પંતગિયાનું મેત તેની આંખો લાવે છે. તેવી રીતે આપણું મેત આ આઠમી ચીજ જ લાવે છે. જેમ વિચારશક્તિ વધી, તેમ કર્મ વધ્યાં, પણ આ આહાર, કુટુંબમેહ અને પૈસાની પરમેશ્વરબુદ્ધિ ટળે તે મનુષ્યપણામાં જ બધું પમાય. ElGIFGEE વકતાના ગુણ (૧) વચનશક્તિવાળા, (૨) વિસ્તાર અને સક્ષેપને જ્ઞાતા, (૩) પ્રિય કહેનાર, (૪) અવસરચિતને જાણનાર, (૫) સત્યવાદી, (૬) સંદેહને છેદનાર, (૭) સઘળાં શાસ્ત્રોમાં નિપુણ, (૮) વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનાર, (૯) સપૂર્ણ અંગવાળા અથવા વ્યંગ્ય રીતે–આડકતરી રીતે નહિ કહેનારે, (૧૦) લોકોને રંજન કરનાર, (૧૧) સભાને જીતનાર, (૧૨) અહંકાર વિનાને, (૧૩) ધર્મનું આચરણ કરનાર અને (૧૪) સંતોષી હોવું જોઈએ. GENERGESTIGElGRIETRIES
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy