SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મકથાકે ૪ર૭: પછી તે ગમે ત્યારે કરે એને માટે જણાવ્યું કે ચગ્ય પાત્રના વખતે દાન ન દે અને અયોગ્ય પાત્ર આવ્યું ત્યારે દાન દે, તેમાં આપણે ફરક માનીએ કે નહિ, તેમ જગતમાં સ્વાતિ નક્ષત્રનું છીપલીમાં પહેલું પાણી મેતી કરે છે. બાકીના વખતમાં કાંઈ નહિ. પણ. વરસાદનું નથી એમ નહિ, પાણે વરસાદનું છે. પોતે સંસારસમુદ્રથી તરનારા, આખા જગતને ઉદ્ધાર કરવા માટે ભવાંતરથી તૈયાર થએલા.. તેમનો ઉપકાર માનનારા જે ન થઈએ તે, તો પછી આપણું કલ્યાણ થાય કઈ રીતે ? હરિભદ્રસૂરિજીએ પક્ષથી નહિ પણ ભગવાનના ગુણેની અપેક્ષાએ આ વસ્તુ કહી. જે પોતાની શક્તિ હોય તે ભક્તિ તે દહાડે કરવી જોઈએ, ન કરે તે તે ફળને પામી શકતો નથી. ભગવાન જિનેશ્વર તે જિન બને છે અને આપણને બનાવે છેપિતાની જન્મગાંઠ, ગમે તેની જન્મગાંઠ તેને આનંદ માનનારા, અને ભગવાનના જન્મદિવસે આનંદ ન ઉજવનારા તે કેવા ગણાય ?" ભગવાનના જન્મદિવસને આટલી બધી મહત્વતા આપવાનું કારણ શું ?" જગતમાં બધા જન્મ પામે છે, એમના માતાપિતાને જન્મદિવસ નહિપણ ભગવાનને જન્મદિવસ પ્રેમીઓ ઉજવે છે. અમેરિકાને ઉદ્ધાર કરનાર વૈશિટનને થયે કેટલાંય વર્ષો થઈ ગયાં, પરંતુ એક દેશનઉદ્ધારકને અંગે તેને દેશના પ્રેમીઓ તન, મન, ધનથી ઈરછે છે, માનઆપે છે તો પછી આપણે જેને આપણું જૈનપણું શાથી? અન્ય મતે - શિવમતવાળા શિવથી, વિષ્ણુમતવાળા વિસ્થી ચાલ્યા. જૈન શાસનમાં જિન નામના કેઈ તીર્થકર છે ? તે તે નામના કોઈ તીર્થકર નથી જિન એ કઈ વ્યકિતનું નામ નથી. ઋષભદેવ, મહાવીર સ્વામી તે વ્યક્તિનું નામ છે અને જિન તે કિયાવાચક નામ છે. રાગદ્વેષ અને મેહને જીતનારા તે જિન. જિનને માનનારા તે જૈન. તે પછી તેને માનનાર કોઈ પણ હોય તે અમારે વાંધો નથી. રિખવદેવને માનીએ કે મહાવીર ભગવાનને માનીએ તે જિનપણાને
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy