SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂમ્ર (ધૂમાડા), શ્વાન (સૂત), આર (ગધેડે), વાંસ, અશુભ છે. * વેજ, સિંહ, વૃષભ અને ગજ આપે શુભ છે. દવાલયના માટે કન્યા, તુલા, વૃશ્ચિક સંક્રાતિમાં નાગનુ માં પૂર્વમાં હેય. છે એટલે દેવાલય માટે ખાત-કાર્ય વાયવ્ય-સુખે કરવું , ,-- શાળ & wળ LI | ૨ | / // જ ! શું આ પસિસ ધન મકર કુંભમાં નાગનું માં દક્ષિણમાં હોય એટલે ખાત કાય નૈરૂત્યમાં કરવું ? 1 મિથુન, કર્ક, સિંહમાં નાગનુ મેં ઉત્તરમાં હોય એટલે ઇશાન ખૂણામાં ખાત. કાર્ય કરવુ. . - મીન, મેષ, વૃષભમાં નાગનુ મ, પશ્ચિમમાં હોય એટલે ખાત-કાર્ય અગ્નિ ખૂણામાં કરવું. [૧૧૫] ગૃહારંભમાં ખાત કુંભ, મીન, મેષ સંક્રાન્તિમાં ઘરનું ખાત-કાર્ય વાયવ્ય ખૂણામાં કરવું.. વૃષભ, મિથુન, કર્કમાં નૈઋત્યમાં કરવુ. વૃશ્ચિક ધન, મકરમાં ઈશાનમાં કરવું.. સિંહ, કન્યા, તુલામાં અગ્નિ ખૂણામાં કરવું.
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy