SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૦] શુક દેશ-પરિહાર रेवत्यादि मृगांते च, यावनिष्ठति चन्द्रमा । तावच्छुको भवेदन्धः, सन्मुखे दक्षिणे शुभम् ॥ અર્થ - રેવતી નક્ષત્રથી મૃગશિરા નક્ષત્ર સુધી ચન્દ્રમાં રહે, ત્યાં સુધી શુક બંધ (અ) હોય છે, માટે તે શુક્ર સમુખ કે જમણે હેય તે પણ લેવામાં શુભ છે. [૧૧૧] ચેરી-કાળ સૂર્ય નક્ષત્ર ગણતાં ૪-૧૧-૧૮–૨૫ આવે, ચેરી કાળ સમજાવે. ક્ષપ્ત સ્વાસ! Iઉ જાઉ ભારતી/ [૧૧૨0 શુક્ર વિચાર सन्मुखे मृत्यु नाशाय सुत हानी च दक्षिणे । वामे स्थित श्च सौभाग्य, भृगु पृष्ठे सुखाव हा.॥ देवदानव गंधर्वाः यक्ष राक्षस किन्नरा. । एतव नैव गच्छन्ति, भृगु दक्षिणे सन्मुखे ॥ અર્થ - શુક સન્મુખમાં હોય તે તે વ્યક્તિને નાશ કરે તેમ જ દક્ષિણે પુત્રને હાનિ કરે. વિભાગ પહેલે
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy