SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને પ્રથમ ચાર નક્ષત્ર ધનાગમ કરે, બીજા બે નક્ષત્ર વિનાશ કરે, ત્રીજા ચાર નક્ષત્ર સૌષ્યકારક જાણવા, ચેથા બે નક્ષત્ર બ ધનકારક જાણવા, પાંચમાં ત્રણ નક્ષત્ર મૃત્યુકારક જાણવા, છઠા બે નક્ષત્ર ક્ષયકારક જાણવા, સ તમાં ચાર નક્ષત્ર શુભકારક જાણવા, આઠમાં બે નક્ષત્ર રોગકારક જાણવા અને નવમા ચાર નક્ષત્ર સૌખ્યકારી જાણવા. આ કમાડ ચઢાવવાનું - ચક છે. તે શુભ ગણીને ચડાવવાં. ૩૦ સુય જાત કમાડ ચક્ર. શુ ૩૧ કલશ ચક प्रवेशः कलशेऽर्कक्षात्, पंचनागाष्टषष्ठक्रमात् । अशुभ च शुभज्ञेयमशुभ च शुभ तथा । સૂર્ય નક્ષત્રથી દિન સુધી ગાણુને પ્રથમ પાંચ નક્ષત્ર અશુભ, બીજા આઠ નક્ષત્ર શુભ, ત્રીજા આઠ નક્ષત્ર અશુભ અને ચોથાં છ નક્ષત્ર શુભ જાણવા. કલશચક્ર જોઈને ગૃહ પ્રવેશ કરે. | કસુજ | જ | ચાર | . 7 - ૩૨ હળ હાંકવાનું રહુર્ત अनुराधान्तु क च मघादितियुगे करे । स्वाती श्रुतिविधिद्वन्दे रेवत्यामुत्तरासु च ॥ गास्त्रीयुग्मे हल. कर्या मीने हेय' शनिः कुजः ॥ षष्ठी रिक्ता द्वादशी च द्वितोया द्वयपर्वच ।। ૪૭૬ : * વિભાગ પાંચમ
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy