SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ही अहत् नमः [ શ્રીમદ્દ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી ગુરૂભ્યો નમ] શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ વિભાગ પહેલો મંગલાચરણું વંધી વીર જિણુંદને, પ્રણમી ગયમ સ્વામ, ગુરૂવર સૂરિ રાજેન્દ્રજી, ચરણે કટિ પ્રણામ. ૧ સૂરિ યતીન્દ્ર ગુરૂવર નમું, જેથી પામ્ય જ્ઞાન, જિનવાણી સુધિ શારદા, દે મુજ વર વરદાન. થતીન્દ્ર સુષાર જોતિષ તો, ગ્રંથ લખુ મહાર, સરસ સુધારસ વર્ણવું, બાળ વૃદ્ધ હિતકાર, ૩ | (સંગ્રહીત નેધ ઉપરથી) [૧] તિથિઓની નંદાદિ સંજ્ઞા તથા સિદ્ધ તિથિ नदा च भद्रा च जया च रिक्ता, पूणेति तिथ्ये। 5 शुभ मध्य शस्त्राः । सिते 5 सिते शस्त समा धमाः स्युः, सितज्ञ भौमा कि गुरौ च सिद्धाः ।। અર્થ - ૧-૯-૧૧ ના તિથિ, ૨-૭-૧૨ ભદ્રા, ૩-૮૧૩ જ્યા, ૪-૯-૧૪ રિક્તા, ૫-૧૦-૧૫ પૂર્ણ તિથિ ગણાય છે. આ તિથિઓ ક્રમશઃ શુક, બુધ, મંગળ, શનિ અને ગુરૂ વારના દિવસે આવે છે, તે સિદ્ધિ યોગ થાય છે. [] અમૃત સિદ્ધિ એગ રવિવારે ના, સમવારે ભા, મગળવારે નંદા, બુધવાર જયા, ગુરૂવારે રિક્તા, શુક્રવારે ભદ્રા અને શનિવારે પૂર્ણ હોય તે અમૃત સિદ્ધિ યોગ થાય છે. ૧-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy