SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ એવા સમયમાં ચરનો આરંભ કરે, તે તે ઘર બીજાના હાથમાં જાય. ૧૬ ગૃહપતિના વર્ણને સ્વામી बंभण सुक्कबिहफह रविकुजखत्तिय मयकुवइथेा अ। बुहुसुदु मिच्छतममणि, गिहसामिय वण्णनाह इमे ॥ . અથ: બ્રણ વર્ણના સવામી શુક્ર અને ગુરૂ ક્ષત્રિય વર્ણના સ્વમિ રવિ અને મંગળ, વૈશ્ય વર્ણના કવામી ચન્દ્રમા, શુદ્ર વર્ણના સવામી બુધ તથા ઓછ વર્ણના સ્વામી રાહુ અને શનિ આ પ્રમાણે ઘરના સ્વામીના વર્ણપતિ છે. ૧૭ ઘર-પ્રવેશ-મૂહુર सयल सुह जायलग्गे नीमारभे अ गिहपवेसे अ।। जइ अट्ठमा अ कूरो अवस्स गिहसामी मारेइ ॥, અર્થ - પાયે ખાવાના સમયે તથા નવા ઘરમાં પ્રવેશ કરવાના સમયે લગ્નમાં સમરત શુભ રોગ હૈય, છતાં આઠમા સ્થાનમાં કોઈ દુર ગ્રહ હોય, તે તે ઘરના સ્વામીને અવશ્ય વિનાશ કરે. ત્તિ-પુજા-વિરાર-વ-ભિય ળિો જ વિદ્રિ --અણસા- પુર્વ વિના . અર્થ - ચિગા, અનુરાધા, ઉત્તરા ફશુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રેવતી, મૃગસિ અને રેહિણે એ નક્ષત્રમાં ઘર-પ્રવેશ કરે, તે ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય. મૂળ આદ્રા, અશ્લેષા અને ચેષ્ઠા એ નક્ષત્રમાં ગૃહ પ્રવેશ કરે તે પુત્રનો વિનાશ થાય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ: • • ૩૮૭
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy