SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ पीडि भवति पीडितः सदा व्याधिभियंस नतोऽपि नितान्तम् । याति संचलनतां निजस्थलाद् व्याकुलत्वमपि बन्धु चिन्तया ।११॥ અર્થ - જેના સહ વિકલાવસ્થામાં બેઠા હોય તે પુરૂષ નિર્બળ, મલિન, સદા શત્રુઓથી પીડિત, બુદ્ધિહીન, નીચ માણસની સખત કરનારે, પરદેશમાં વસનારે અને પારકા કામ કરનારે હોય છે. જેના ગ્રહ દીનાવસ્થામાં બેઠા હોય, તે પુરૂષ દયાપાત્ર, રાજાથી પીડિત, શત્રુઓથી ભયભીત, નીતિહીન, કાંતિહીન અને વજનથી વેર રાખનારે હોય છે. જેના ગ્રહ ખલાવસ્થામાં બેઠા હેય, તે પુરૂષ ખવ-ઠગ-ધૂર્ત લુચ્ચા માણસેથી ઝઘડા કરનાર, સ્ત્રીથી દુ ખી ચિતાગ્રસ્ત, દ્રવ્યની ઝંખના કરનાર, પરદેશમાં ભ્રમણ કરનારે, દરિદ્ર, કેલી અને બુદ્ધિહીન હોય છે. જેના ગ્રહ પીડિતાવસ્થામાં બેઠા હોય, તે પુરૂષ સદા પીડા ગ્રસ્ત રહે છે. તેમજ ચીંથરેહાલ દશામાં પરદેશ જાય છે અને પિતાના બધુઓની ચિતાથી વ્યાકુળ રહે છે. ૧૨૬ ગજ ચક येन विज्ञान मात्रेण यात्रा युद्ध जयो भवेत् ।। गजाकारं लिखेच्चकं सर्वावयव स युतम् । अष्टविशति ऋक्षाणि देयानि सृष्टिमार्गतः ।। मुखे शुण्डाने नेत्रे च कर्णशीर्षा ध्रिपुच्छके । द्विकं द्विक च दातव्यं पृष्ठो दरे चतुश्चतुः ॥३॥ द्विरदव्यय भान्यादौ वदनाइ गण्यते बुधः । यत्र ऋक्षे स्थितः सौरिजेंय तत्र शुभाशुभम !४। અર્થ - હવે ગજ ચક્ર કહું છું. જેનો યથાર્થ વિચાર કરવાથી યાત્રા અને યુદ્ધમાં સફળતા મળે છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ હ૬૩
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy